આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Tag Archives: ચેતના
જીવન
પ્રિય જીજાજી તમરા મિત્ર ના અણધાર્યા સમાચાર સાંભળી ને ખુબ દુ:ખ થયું ,પણ જીવન અને મૃત્યુ એ કોયડા જેવા છે કોઈ એને જાણી શક્યું નથી, કોણ ક્યારે જતું રહે આપણને મૂકી ને, જ્યાં જીવન હોય ત્યાં વિનાશ તો હોય જ … Continue reading
“નઈ આશ”
જીવન માં નવી આશા લાવે નઈઆશ, જુના શોખ વિકસાવે નઈઆશ, એશ નું નજરાણું છે નઈઆશ, હેમ થકી પ્રેરણા છે નઈઆશ,
“પ્રેમ”
પેહલી નઝર માં કોઈ ગમી જાય, એ પ્રેમ છે, કારણ વગર કોઈ ગમી જાય એ પ્રેમ છે, જેના નામ માત્રથી મુખડું મલકાઈ જાય,એ પ્રેમ છે, જેના વિચાર થી મન ચકડોળે ચડે, એ પ્રેમ છે, જેને વારંવાર મળવા નું મન થાય, … Continue reading
મન……
તારી એક નઝર ને જંખે છે મન, તારા એક સ્પર્શ ને જંખે છે મન, તું કરે ના કરે, તને રોજ યાદ કરે છે મન, તું આવે ના આવે, તારી રાહ રોજ જુએ છે મન…
મન મારું માનતું નથી…
મન મારું માનતું નથી,વર્ષો ના વિરહ બાદ,મળશું કે કેમ ? આંખો ના પલકારે થી,હૃદય ના ધબકાર સુધી,સાગર માં બુંદ બુંદ પ્રેમ થી છલક્શું કે કેમ? મન મારું માનતું નથી ,મળશું કે કેમ? વરસે વરસાદ ધોધમાર ,આંખો માં આવ્યા છે પૂર,મન … Continue reading
“સહેલું નથી “
તારા વિના રહેવું સહેલું નથી ,પલ પલ મરવું સહેલું નથી, તને ક્યાં કદર છે મારા પ્રેમ ની ,આમ તરછોડવું સહેલું નથી, વફા તો જો મારા પ્રેમ ની,તને બેવફા કેહવું સહેલું નથી.
સ્વપ્ન
આજ આવ્યું સ્વપ્ન મને..સ્વપ્ન માંય તું તો છો,પણ આમજ મારા થી દૂર છો. આજ આવ્યું સ્વપ્ન મને..સાથે તો હતા આપણે, પણ દીવાલ કાંચની વચમાં હતી, આજ આવ્યું સ્વપ્ન મને..કેમ કરી ને મળશું આપણે? આ તો માત્ર સ્વપ્ન હતું, આજ આવ્યું … Continue reading