શબનમ ખોજા

Hi… નમસ્તે ,આદાબ મિત્રો ,
હું ખોજા શબનમ મુર્તઝા, વ્યવસાયે એક શિક્ષક છું. મુન્દ્રા-કચ્છની વતની છું. પરિવારમાં મમ્મી, પપ્પા, બે ભાઈ ને હું….એમાં હું સૌથી મોટી ને બધાની લાડકી ..થોડી મસ્તીખોર પણ ખરી…!

S – Sweet & Smart
H – Honest
A – Ambitious
B – Balanced
N – Naughty
A – Active
M – Merry

ઉપરોક્ત બધા શબ્દોનું સુગમ મિલન એટલે Shabnam ..એવું મારા મિત્રો ને પરિવારનું માનવું છે..અને હું પણ માનું છું કે તેઓ સાચા છે … ;).મને સંગીત સાંભળવાનો અને dance નો ગજબનો શોખ છે..એ સિવાય ગાવાનો, વાંચવાનો, વક્તવ્ય આપવાનો, શાયરીઓ-મુક્તકો-સારી પંક્તિઓ વગેરેનું કલેક્શન કરવાનો પણ શોખ છે..હું હકારાત્મક વલણ ધરાવું છું..’Positive thinking and positive attitude towards the life ‘ એજ જીવન મંત્ર છે..ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવું છું ..”Whatever GOD does is good for us.” એ વાક્યને વળગીને હું હંમેશા ખુશ રહું છું અને બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું.. 🙂 હું ખુબ જ lucky છું. કારણ કે મને બધું જ best મળ્યું છે… માતા-પિતા, ભાઈઓ, મિત્રો બધું જ..અને હવે બીજી એક બેસ્ટ ચીજ ” નઈ-આશ ” અને બધા aashmates …again best !! So just think about it, How LUCKY I am !!!

મિત્રો, નઈ-આશે જ મારા એક ગુણ નો મારાથી પરિચય કરાવ્યો કે હું લખી પણ શકું છું..આ પહેલા મેં ક્યારેય કોઈ કાવ્ય કે મુક્તક કે શાયરી એવું કંઈ પણ મારી જાતે લખ્યું ન હતું, પરંતુ હવે લખું છું એ નઈ- આશ ની જ કમાલ છે.. ને લખવા માટે મને પ્રોત્સાહન આપનાર બે લોકોની હું ખુબ ખુબ ખુબ જ આભારી છું ..અને તે છે “મુસ્તાકભાઇ” અને “આશિષસર” …તેમના પ્રોત્સાહન વગર કદાચ હું ક્યારેય ન લખી શકત..અને હા N!R@L! ના push back અને aashmates ના feed back કેમ ભૂલાય ?!!

બસ આ જ રીતે આપણી site નઈ -આશ પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા સહ THANK U ALL …!!!!
I like creativity, i like something new
I am Shabnam as cool as DEW.. 🙂 😉

આ રચનાને શેર કરો..

4 Responses to શબનમ ખોજા

 1. નિરાલી says:

  Nice to know about you dear.. We are really proud to have you on our site.. You write so well.. 🙂

  N loved the lines,
  I like creativity, i like something new
  I am Shabnam as cool as DEW.. 🙂

 2. shabnam khoja says:

  wow…!!! thank u so much dear for such a nice appreciation…. i m lucky to b vd u all… 🙂

 3. I must say u both are right cos i feel the same.. Proud to have shabnam on our site n proud to be on site.. 🙂

 4. Bakul Shah says:

  Dear Shabnam,
  Liked what U have written. Just read one gazal and thought to compliment you. Wish you all the best. Jai Gurudev!!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.