નિરાલી સોલંકી

Well, I’m so cool, & ya, I’m so smart,
I love my all friends, deep from the heart..

I love to feel the music, I love to have the dance,
I like to meet people, I like to take the chance..

Writing is my hobby, novels are my passion,
Never feel dishearted, when doesn’t match with fashion..

I always love to smile, I always love the life,
I enjoy every moment, even if something’s not right..

I always believe your energy, spreads like a current,
Oh, it’s me, N!R@L!, which itself means the DIFFERENT!!!!

હાય,
આ હતો મારો પરિચય, મારી જ કવિતા રૂપે..
હું, નિરાલી, એક ખુબ જ રમતિયાળ અને હંમેશા ખુશ રહેવા માં માનનાર છોકરી છું..
હું એક dentist છું એટલે હંમેશા art અને science બંને માં માનું છું.. મને કવિતાઓ લખવા અને વાંચવાનો શોખ છે. આ ઉપરાંત, મને સ્કેચ બનાવવાનો, મ્યુઝીક સાંભળવાનો, ગાવાનો, ડાન્સ કરવાનો, નોવેલ્સ વાંચવાનો, સ્પોર્ટ્સ જોવાનો, ગિટાર વગાડવાનો, ડ્રાઈવિંગ કરવાનો, અને રવિવાર ની રાહ જોવાનો શોખ છે.. 😉
મને હંમેશા મિત્રો ના સંપર્ક માં રહેવું ગમે છે.. મારા માટે મારા મિત્રો અને મારો પરિવાર જ સર્વસ્વ છે. હું મારા મમ્મી-ડેડી ની બહુ લાડકી દીકરી છું.. અને મારા ભાઈ-બહેન મારા બેસ્ટ ફ્રેન્ડસ છે.. ખાસ કરીને અપેક્ષા.. મારા પરિવાર અને કેટલાક મિત્રો વગર હું મારી જાત ને કલ્પી પણ ના શકું.. તેઓ મારા માટે મારા શ્વાસ અને ધબકારા સમાન છે.. હું માનું છું કે જીવન માં સૌથી જરૂરી જો કંઈ છે તો એ પ્રેમ છે.. અને હું મારા પરિવાર અને મિત્રોને ખુબ પ્રેમ કરું છું.. અને તેઓ મને.. 🙂

‘આશ’ મારા જીવન નું એક બહુ મહત્વનું અંગ બની ગયું છે.. એના દ્વારા હું મારા મિત્રોના ખુબ જ સુંદર કવનોને માણી શકું છું.. અને મને ગર્વ છે કે હું પણ ‘આશ’ નો એક ભાગ છું.. ‘આશ’ પરના બધા મિત્રોની હું ખુબ આભારી છું.. મારી રચનાઓને આવકારવા બદલ.. અને મને પણ એ લોકોની રચનાઓ વાંચવાની મજા આવે છે..અને હું એ લોકોની પણ આભારી છું જે અમને હંમેશા પ્રોત્સાહિત કરે છે..
& lastly, a very very special thanks to aSh.. Love u my friends..

Be Sociable, Share!

16 Responses to નિરાલી સોલંકી

 1. ચેતના ભટ્ટ says:

  હા તો લાખો ને madam…..

 2. ચેતના ભટ્ટ says:

  હ્હમમ…તો આખરે તમે લખ્યું ને તમારા વિષે મેડમ ..
  સરસ,મજા આવી તારા વિષે જાણીને ..અરે અમારો પણ હ્ક્ થાય છે ભઈ..!! તારા વિષે જાણવાનો …

 3. નિરાલી says:

  Thanks chetna.. તમે કહ્યું તો લખવું તો પડે જ ને.. અને ચોક્કસ, તમારો પૂરેપૂરો હક છે મારા વિષે જાણવાનો.. અને કંઈ ના ગમે તો કહેવાનો પણ.. 🙂

 4. Manav says:

  Thanks for your visit..

  nice blog but need some changes.

 5. નિરાલી says:

  Thanks for visiting our blog and thanks for the suggestions you gave.. We’ll try to work on it.. Please keep visiting..

 6. bhojani mustak says:

  🙂

 7. નિરાલી says:

  Thanks mustakbhai.. 😉

 8. upendra from surat says:

  so sweet nirali .i like your poem

 9. upendra solanki from surat says:

  so sweet nirali .i like your poem just like your name nirali

 10. નિરાલી says:

  Thank you very much for appreciating me n my creations.. 🙂

 11. shabnam khoja says:

  hey..its jst outstanding poem yar…..
  jst like u..its realy N!R@L!……
  i loved it…

 12. નિરાલી says:

  Wow! Thanks dear.. I like it when someone writes my name the same way i do.. N u always do that.. so thanks for that too.. 🙂

 13. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  લોહી લેતા પહેલા ગ્રુપ ચેક કરાય છે,
  પૈસા લેતા જરાક ચેક કરશો,
  એ કયા ગ્રુપનો છે?
  ન્યાયનો છે? હાયનો છે? કે હરામનો છે?
  અને ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી જ
  આજે ઘરમાં અશાંતી,ક્લેશ,કંકાસ છે.
  હરામનો ને હાયનો પૈસો,
  જીમખાના ને દવાખાના,ક્લબો ને બારમાં,પૂરો થઇ જશે.
  ને આપણને પણ પુરા કરી દેશે ..!

 14. JIGNESH says:

  hi nirali very nice write u, & sorry bkz me tmari uper ni poem chori kri che, sorry dear for copy pest,good after noon… nd i am intrested in reading good books so tmara collection ma koi sari books hoy to sujest me, bye….

 15. નિરાલી says:

  @Jignesh: Thank you.. But where did u paste it?

 16. Yaad ave To Yaad Karje Mane
  Hoy Koi Fariyad To Saad Karje Mane
  Tari Yaad To Roj ave 6e Mane
  Pan Jo Mari Yaad ave To Yaad Karje Mane…
  > Tari Yaad… always Dipesh

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.