હાર્દિક પીઠડીયા

આ જગ્યાએ ઘણું બધું લખી શકાય એમ છે…

Be Sociable, Share!

7 Responses to હાર્દિક પીઠડીયા

 1. Jaydeep Limbad says:

  very nice

 2. જયદીપ લીંબડ , મુંદ્રા says:

  હાર્દિકભાઈ
  તમે પણ ઘણું બધી લખી નાખો છો . અને તમારી કલમ ખરેખર ચાલે છે .
  બીજી વાત તમને જણાવતા આનંદ થાય છે કે આપની દરજી જ્ઞાતિનું દર મહીને રાજકોટથી એક મેગેઝીન આવે છે જેનું નામ છે ” જીવન ઉત્સવ ”
  અને તેમાં તમારી આ કૃતિઓ ને સ્થાન મળે તેવી મને આશા છે. આપ આપની રચનાઓ મને jaydiplimbad90@gmail.com પર મોકલી આપશો જેથી તમારી અંદર છુપાયેલી કળા ને પુસ્તક પર વેગ આપવાનો નમ્ર પ્રયાસ કરવાની મારી બહુ ઈચ્છા છે.

  જયદીપ લીંબડ , મુન્દ્રા
  મો. ૯૩૭૭૮૯૫૮૮૮

 3. જયદીપ લીંબડ , મુંદ્રા says:

  Hardikabhai
  You can also leave a lot of typing. And your article really is.
  Another fun thing is you supply your tailor caste Rajkot every month the magazine is titled “Jivan Utsav” and I hope that you find these pieces in place. You do our work so you sent me jaydiplimbad90@gmail.com hidden inside a book on the art of polite and try to give my very desire to accelerate.

  Jaideep limbad, Mundra
  Th. 9377895888

 4. હાર્દિક પીઠડીયા says:

  thanku so much jaydeep bhai…..
  thnx for motivate me and appriciate me…
  n ya i’ll send u my creation on ur email add…
  again thnk u so much…..

 5. જયદીપ લીંબડ , મુંદ્રા says:

  જીવનમાં હર પળ હસતા રહો,
  સ્નેહથી સૌના હૈયે વસતા રહો,
  કામ એવા કરો કે મન માં વસતા રહો,
  પછી સમય બચે તો અમને યાદ કરતા રહો.

 6. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  માણસ શિયાળ સાથે નથી ફરતો , છતાં લુચ્ચો બન્યો છે.
  વાઘ સાથે નથી ફરતો, છતાં ક્રૂર બન્યો છે.
  કૂતરા સાથે ફરે છે પણ છતાં વફાદાર તો નથી બની શક્યો………………………….

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.