ચેતના ભટ્ટ

મારા વિષે કહું, તો હું એક મધ્યમ વર્ગ પરિવાર માં ઉછરેલી ધનવાન દીકરી છું. હા, ધનવાન.. વારસા માં મળેલા સંસ્કારો અને વિચારો થી ધનવાન. પિતા દ્વારા હમેશા ધ્યેય નિષ્ઠ અને આત્મનિર્ભર બનવા ની શીખ, તો માતા દ્વારા હમેશા સત્ય ના માર્ગે ચાલવા ની પ્રેરણા…
આજે મારામાં જે આત્મવિશ્વાસ છે એ એમના થકી જ છે.

લગ્ન ના પાંચ વર્ષ પછી આજે ફરી મને કંઈક લખવા નું મન થાય છે. અને મને મારી ગમતી પ્રવૃત્તિ માં હમેશા મારા પતિ નો સાથ મળ્યો જ છે… શ્રી રામ જેવા મર્યાદા પુરષોતમ પતિ મળવા એ એક નસીબ ની વાત છે. જે ભગવાન પાસેથી ઈચ્છ્યું હતું એ બધું જ આપ્યું છે એમણે .. એમની કૃપા છે… મિત્રો પણ એટલા સરસ આપ્યા છે…

મેં આમ તો હોમ સાયંસમાં માસ્ટર્સ કર્યું છે એટલે આર્ટસ ને લગતી બધી વસ્તુ માં રસ છે મને. હાલ હું સંગીત પણ શીખું છું..

મારે અઢી વર્ષ ની બેબી છે જેનું નામ “માહી” છે. મારા પતિ “ભાવિન ભટ્ટ” જે એન્જીનીયર છે..

બસ બીજું શું કહું.. આ બ્લોગ થકી આટલું મારા વિષે મિત્રો સુધી પહોચાડી શકી એ બદલ આભાર આશિષ..

– ચેતના ભટ્ટ

Be Sociable, Share!

7 Responses to ચેતના ભટ્ટ

 1. Anjali says:

  My my!! Wonderful self description Chetna..

  હું એક મધ્યમ વર્ગ પરિવાર માં ઉછરેલી ધનવાન દીકરી છું.. You have got wonderful family, family values and virtues and got friends to support you.. You also have this wonderful talent of writing so sweet poetry. Really u r Dhanvaan, and I wont hesitate to say that I envy your talent. I hope I too could write here in this blog with all you guys.. But, anyway, I wont refrain from appraising your talents. I keep on checking your site for updates and love to give my reviews..

  And I wont mind telling the world the meaning of your last sentence.. aSh.
  You are lucky that you’ve got such a talented, most lovingly positive person as your Dear Jijs (as you call him 🙂 ).. I fully admire his efforts to put this blog up, and want all of you to please continue writing on this blog..

 2. ચેતના ભટ્ટ says:

  ohhh…Anjali,
  Thankyou so much dear…n yeah m so lucky to have frnds like jijs n u ..
  n my jijaji is “THE BEST JIJS “in this world.

  • આશિષ says:

   Words cannot express my gratitude towards all of you.. I can just say that I am what I am because of you people. You are the sources of my energy..
   Thanks Anjali for being gr8 friend, and Chets.. u already know, that you have won the Best Saali Award!!

 3. સાચે જ ખોવાઈ ગઈ છે એક સ્ત્રી
  આધુનિકતા ને અલ્લડતા ની આડ માં
  ભેરવાઈ ગઈ છે એક સ્ત્રી…..

  જમાનો બદલાતાં ક્યાંક પબ – પાર્લર માં
  ની સિગારેટ ના કશ ને ધૂંવા માં ઉડાઈ ગઈ છે સ્ત્રી ….

  નાજૂક લાગણી ઓ ને ઝાકળી કુમાશ ધરાવતી
  દુપટ્ટા ને બુરખા માં, ઢંકાઈ ગઈ છે એક સ્ત્રી

  મોબાઈલ ની મોકાણે, ગામડે ગામડે ને
  શહેર ની હર એક ગલી એ વગોવાઈ ગઈ છે એક સ્ત્રી ..

  વ્યવસાય ને ઘર ની સાર સંભાળ ની દોડધામ માં
  બસ. ટ્રામ ને લાઈફ બેલેન્સ કરવા નાં ચક્કર માં ભૂલાઈ ગઈ છે એક સ્ત્રી

  પરિવાર ની જૂઠી આબરૂ ને નામે,
  કુળ નાં ફરજંદ ને વારસા કાજે,,વલોવાઈ ગઈ છે એક સ્ત્રી

  નજર કરું બધે છતાં પણ મુશ્કેલી થી નજર નાં આવે
  સાચે જ લાગે છે હવે જનાના માં નહિ પણ “જમાના” માં ખોવાઈ ગઈ છે એક સ્ત્રી

  • ચેતના ભટ્ટ says:

   Maf karjo kamlesh bhai..

   pan ahi tamari aa post yogya nathi lagti..

   vari koi na b thoughts ena naam vagar kyay post na karva joiye..

 4. 🙂 dhanvaan dikri ne amari shubhechhao thi aur dhanvaan banaavi devani ‘zankhna’ chhe..sacha dil ni shubhechhao swikarso ne 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.