અપેક્ષા સોલંકી

હલો ફ્રેન્ડસ,

હું, અપેક્ષા, નિખાલસ વ્યક્તિત્વ ધરાવતી છોકરી છું. હું ડોક્ટર છું અને માનું છું કે આ પ્રોફેશન દવાઓ અને આશ પર ટકે છે, અને મને ગર્વ છે કે આ સાઈટમાં જોડાઈને હું એક નહિ પણ બે આશ સાથે જોડાઈ ગઈ છું.

હું હમેશા ખુશ રહેવામાં માનું છું અને મારા નામ પ્રમાણે લોકોની અપેક્ષાઓ પૂરી કરીને એમને ખુશ રાખવામાં માનું છું. મારા માટે જીવન એક ઉત્સવ છે અને એટલે જ દરેક ક્ષણને જીવવી મને ગમે છે અને જો દરેક ક્ષણને જીવવી હોય તો સાથ જોઈએ મિત્રો અને પરિવારનો.. અને હું બહુ ભાગ્યશાળી છું કે મને ખુબ જ સારો પરિવાર અને એટલા જ સારા મિત્રો મળ્યા છે.

કવિતા લખવાનો શોખ મને ઘણા સમયથી છે, પણ સમયના અભાવે મારી રચનાઓને ન્યાય આપી શકતી નહોતી. પણ આટલું સારું પ્લેટફોર્મ મળ્યા પછી હું મારા વ્યસ્ત શિડયુલમાંથી થોડો સમય કાઢીને તમારી સમક્ષ મારી રચનાઓ મુકતી રહીશ.

મને ‘આશ’ પર આવકારવા બદલ આશિષ સર અને નિરાલી નો આભાર માનું છું અને મારી રચનાને સરાહવા બદલ બધા આશમિત્રો અને કેટલાક ખાસ મિત્રોનો આભાર માનું છું.

અને ‘આશ’ રાખું છું કે હું તમારી બધાની ‘અપેક્ષા’ પર ખરી ઉતરીશ..

Be Sociable, Share!

5 Responses to અપેક્ષા સોલંકી

 1. નિરાલી says:

  You are always welcome dear.. N guys, if you want to know more about Aps, then read this one by me..

  She is the little angel, she is the ‘diva’!
  I always ask to God, for her life to be ‘viva’!

  For all the love she give, n all the way she care,
  it makes me feel so lovely, the time together we share!

  She fits in every trend, she fits in every fashion!
  Drawing, poems, cards n novels are her passion!

  When beauty with smartness, don’t come into view,
  Just look at my sis, she is one of the few!!

  Nothing in this world, can compare my love for her!
  I hope in heart of her, I’ll have some space to cover!!

  Love you sweetie.. mwaaaaaaaah.. :*

 2. shabnam khoja says:

  nice to knw about u dear…..
  N!R@L!’s poem about u is amazing nd shows how deeply she loves u…
  Great love haa!! kisiki nazar na lage.. 😉

 3. Thank you so much dear.. N yup, you are right.. She loves me very much.. N i love her the same way.. yeah, dua karo, kisiki nazar na lage.. 🙂

 4. નિરાલી says:

  @shabnam: Thanks dear.. the poem is amazing cos my aps is amazing.. 🙂

 5. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  બેન્ક બેલેન્સ વધે પણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય,
  તો સમજવું કે પૈસો આપણને શૂટ નથી થયો……………..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.