આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Category Archives: Uncategorized
ડૂસકું
આછીભૂરી-પીળીલાઈટ માં..એક ઓશીકુંપલળતું રહ્યુંઆખીય… રાતતારાપડખાની…પેલી બાજુ એતનેના સંભળાયું..??એકડૂસકું.– ચેતા ૨/૮/૨૦૨૦
Posted in Uncategorized
Leave a comment
કદાચ..!
તારા સાથે હોવાનીઅનુભૂતિ જઅદભૂત છે..હું જ્યારેતારાખોળામાં બેઠી હોઉં છુંત્યારે ..એવું લાગે છેજાણે..સાક્ષાત શિવના ખોળામાં પાર્વતી.તારી છાતી પરમાથું મૂકુંતોએમ લાગે કે જાણેહું તારામાં ઓગળું છું ..તારી અંદર ..છેક અંદર..સમાતી જાઉં છુંસમાતી જાઉં છું..સમાતી જ જાઉં છુંઅને તારામય થઈ જાઉં છું.કદાચ….હું ‘તું’ … Continue reading
Posted in Uncategorized
1 Comment
શાને….?
ઉછળતો કુદતો કિનારે આવી, પથ્થરો ને તું અથડાય શાને? કયારેક લીલું તો કયારેક આસમાની; બે ધાર વરસાદ પડ્યે, રંગ તારો બદલાય શાને? ચંદ્ર સૂર્ય ના પૃથ્વી પરિભ્રમણ માં, તારે ભરતી અને ઓટ શાને? મળી જઇશ એક છેડે ધરતી ના; સંયમ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
રહી ગયુ….
શબ્દો છુટ્યા પણ સાદ રહી ગયુ. હાસ્ય છુટ્યું પણ ખંજન રહી ગયા. વ્યાખ્યાન છુટ્યા પણ ભાવ રહી ગયા. મિલન છુટ્યું પણ ભણકારા રહી ગયા. ઝુંપડુ પડી ભાંગ્યું પણ મોભ રહી ગયા. ઝુંટવી ગયું કોઈ તમને પણ સમણે મારા અમર રહી … Continue reading
Posted in Uncategorized
Leave a comment
क्या कीजे ?!!!
जब चलें हवाएँ सर्द तो क्या कीजे?! जब याद आ जाए कोई दर्द तो क्या कीजे?! उम्र गुज़ारी है हमने रो रो कर खुशियाँ निभाए न फ़र्ज़ तो क्या कीजे?! भारी है पलकें अभी ख्वाबों के बोज़ से उतरे नहीं … Continue reading
Posted in Uncategorized
2 Comments
પ્રેમ
કોણ જાણે કે કેમ છે! પણ હકીકત છે કે પ્રેમ છે. ટક્યો છે આ સંસાર જે બળે, એ પરિબળ પ્રેમ છે. શ્વાસ ભરી ઉચ્છવાસ કાઢે, જરૂરતે સ્વભાવ બદલે નહિ, નવાજે ખુદાવિંદ છંતાય નેમતો થી, એનો કરમ એ પ્રેમ છે. ત્રણ … Continue reading
Posted in Uncategorized
2 Comments
અવઢવ
એ આવ્યા મળ્યા અને જતા રહ્યા.. હું બસ, જોતી રહી.. શૂન્ય મનસ્ક જાતને હું શોધતી રહી.. એ કેહ્શે કૈક.. અને, હું સાંભળતી રહીશ… એમના સ્મિતમાં જ એ ક્ષણને હું શોધતી રહી… કૈક છૂટ્યું.. કૈક રહી ગયું. મને કઈ સમજાય એ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
પ્રહાર
આ નાના મોટા જખ્મો કંઈ પીડતા નથી , જિંદગી હવે જરા જોરથી પ્રહાર કર.. પીઠમાં ખંજર નહીં પોસાય દોસ્ત મારા , આવ સામી છાતી એ ખુલ્લેઆમ વાર કર.. થયો મારો અસ્ત જાણી ખુશ થતાં ન રકીબ , પામીશ ઉદય હું … Continue reading
Posted in Uncategorized
2 Comments
તમે આવો ને …
તમે આવો ને…. ફરી સાંજ ઢળી … તમે આવો ને.. ફરી એ જ આજીજી તમે આવો ને.. વાટ નું આ અફાટ સાગર સામે કિનારે મેલ યાદો ના હલેસા કરી ટુકડે ટુકડે કેટલુંક તરું ? તમે આવો ને.. શ્વાસ છે તો યાદ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
જન્મ દિવસ ની શુભેચ્છાઓ
૨૨ મી જુલાઈ ૨૦૧૦ ના રોજ ‘નઈ-આશ’ નો જન્મ થયો. અને ત્યાર બાદ સફળતા ની સીડી સર કરી આજે એક વર્ષ પૂર્ણ કરી ખુબજ લોકપ્રિય બની ગઈ છે. અને સાથે ‘નઈ-આશ’ એક પરિવાર પણ બની ગઈ છે. તો આજ ના … Continue reading
Posted in Uncategorized
9 Comments