આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Category Archives: હાઇકુ
ફિકર નથી…
આજે એક નવો પ્રયોગ કરું છું.. પ્રસ્તુત છે એક હાઇકુ દેહ ગઝલ: વિસામો વાયુ ને, ન રાજા નદીનો, ફિકર નથી… નિષ્કામ કર્મ મળે ન મળે ફળ, ફિકર નથી… પુણ્યો ન કર્યા પણ પારખું પાપ, ફિકર નથી… કપડામાં રૂ અને છો … Continue reading
હાઈકુ..
ઘણા લાંબા સમય પછી આજે વરસાદ પર લખેલા કેટલાક હાઈકુ મુકું છું.. જોવે છે વાટ ચાતક મન, હવે, તડપાવ મા.. કોણ શોધશે આંસુઓ ભીતર ના, ભર વર્ષા માં! ઋતુ પ્રેમ ની, છતાં આંસુઓ સારે, ગગન જોને! વર્ષા વરસે, ભીંજાય લાગણી … Continue reading
Posted in હાઇકુ
8 Comments
યાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી..
તારા કરતાં વધારે વફાદાર છે તારી યાદ! જૂની થઇ, ઘસાઈને ફાટી ગઈ છે, આવીને થોડી નવી યાદો તો આપી જા! કેટલું પરિવર્તન આવ્યું હશે, જરા વિચાર તો કર, તારી બાજુમાં છું ને તને યાદ કરું છું! થાકી ગઈ છું હું … Continue reading
Posted in ત્રિપદી, શેર-શાયરી..., હાઇકુ
5 Comments
નવરસ હાઈકુ..
વિવિધ લાગણીઓને રજુ કરતાં નવરસ ને સાંકળી લેતા હાઈકુ.. હાસ્યરસ: છુપાયેલી છે, વાંસળીના સૂરોમાં, રાધાની ખુશી! વીર રસ: કુપ્રથા સામે, લડે સામી છાતીએ, તે સાચો વીર! શૃંગાર રસ: સોળ શૃંગાર સજીને જોઉં છું, હું રાહ તમારી! બીભત્સ રસ: સળગે છે, … Continue reading
Posted in હાઇકુ
6 Comments
@…હાઇકુ…@
મિત્રો પ્રથમ વખત હાઇકુ લખવાનો પ્રયત્ન કર્યો છે ….સમયાંતરે લખેલા આ હાઇકુમાં ભૂલચૂક જણાવવા વિનંતી .. 🙂 નમું હું તને તું જ તારણહાર મારો આધાર. પંખી ઉડતું અભેદ ગગનમાં હું કેમ નહિ? ન આવ્યા તે વચન ભૂલી ગયા તૂટ્યું આ … Continue reading
Posted in હાઇકુ
7 Comments
હાઈકુ..
હલો મિત્રો.. આજે સમયાંતરે લખાયેલા કેટલાક હાઇકુઓ તમારી સમક્ષ મુકું છું.. આટલો દગો, શત્રુ ના કરી શકે, મિત્રો લાગે છે.. તૂટેલું દિલ, ભીંજાયેલું ઓશીકું, મંદ ડુસકા.. થીજી ગઈ છે, ઢોળાયેલી લાગણી, આંખ ના ખૂણે.. વરસાદ છે, ચા, ભજીયા બધું છે, … Continue reading
Posted in હાઇકુ
13 Comments