આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Category Archives: ગીત
ફાગણ ફોર્યો છે ..
આભે ઉડ્યા રંગીલા રંગ કે ફાગણ ફોર્યો છે.. આવો રંગે રમીએ ઓ સજન કે ફાગણ ફોર્યો છે ડાળો છે ઝૂકી ઓલ્યા ફૂલડાંનાં ભારથી.. ભમતાં પતંગિયાં અદકેરાં પ્યારથી.. મહેક્યું હવાનું અંગ અંગ કે ફાગણ ફોર્યો છે .. અબીલ ગુલાલથી શોભે ગગન … Continue reading
યાચના..
પ્રભુ સુણજે મારી પ્રાર્થના , કર જોડી કરું છું યાચના.. સુખમાં તને હું ના ભૂલું, દુઃખમાં મને સંભાળજે , પામર છું હું જાણે છે તું , મારી અરજ સ્વીકારજે.. પામું તને દિન-રાતનાં, કર જોડી કરું છું યાચના.. મંદિરમાં તું, મસ્જિદમાં … Continue reading
Posted in ગીત
5 Comments
એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો!
થોડી તકરાર, થોડો વહેવાર, ને પછી દરિયો છલકાય એક પ્રેમ નો! એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો! નાની આંખોમાં ભર્યા વ્હાલ સાથે બંધાતો પહેલો એ મિત્રતાનો નાતો, સમજણના ઓટલે પગ મૂકતાની સાથે એનો રંગ વધુ ઘેરો થઇ જાતો! વિશ્વાસના પાકા રંગમાં રંગાયો, … Continue reading
કાન્હા તારી મોરલીનો સાદ..!
કાન્હા તારી મોરલીનો સાદ,મને ખેંચે છે આજ. કેમ કરું શણગાર..? હું તો ભૂલી રે ભાન આજ. કાને કુંડળ, કે હાથે કંગન..? પગની પાયલને બનાવી છે દામણી આજ. આંખોના કાજલનો કર્યો ચાંદલો, કંકુ લગાવ્યું મેં તો ગાલે આજ. પગના પગરખાંની પડી છે કોને..? … Continue reading
Posted in ગીત
5 Comments
મારા મિત્રો
મારા મિત્રો મારા જીવન નો શ્વાસ લઇ ને આવ્યા છે એક નઈ આશ મારા સુખ માં મારા દુખ માં મારા સુખ દુખ માં રહેતા હરદમ એ મારીઆસપાસ લઈને આવ્યા છે એક નઈ આશ જે દિલ ની વાતું જાણે મારી સાથે … Continue reading
Posted in ગીત
8 Comments
Theme Song..
Hello Aashmates.. On our site’s birthday, finaly posting our theme song.. Right now posting the lyrics.. Soon we’ll have the song too.. જિંદગીમાં પૂરે છે એ શ્વાસ, હોય દિલમાં જો પામવાની આશ! મરુભૂમિ બનશે નદી, મૃગજળ બનશે પાણી, ભૂલ્યો જે … Continue reading
Posted in ગીત
9 Comments
હું તો તારી દિવાની, ઓ શ્યામ!
Hello Aashmates.. I wanted to post this song before 2 days, but cos of some technical problem couldn’t.. But as it’s said, “जो होता है अच्छा होता है”.. Today on this divine occasion of Gurupurnima, i’m dedicating this song to … Continue reading
Posted in ગીત
10 Comments
વાદલડી.
ઓ કાળી કાળી વાદલડી તું આમ મને તરસાવ નહિ, મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ . જાણું છું આ રીત છે તારી તું મને સતાવે છે , કરી ગડગડાટી ગગનમાં તું મને બીવડાવે છે પછી આમ વીજળી … Continue reading
Posted in ગીત
9 Comments
તારી પ્રિતમાં એવું શું છે?
મિત્રો એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને કૃષ્ણ નું નામ સાંભળ્યું ને પ્રેમનો વિચાર નાં આવ્યો હોય…કારણ કે કાન્હા નું તો નામજ પ્રેમ સાથે જોડાય છે…એ નાનપણ નો નટખટ વ્હાલો કાન્હો જે માતા ને પજવી નાખતો , છતાંય માં ને વ્હાલો લાગતો … Continue reading
Posted in ગીત
22 Comments
હા, મને પ્રેમ થઇ ગયો…
આજે ઘણા વખત પછી, વેલેન્ટાઈન ડેના દિવસે, એક ગીત રજુ કરી રહ્યો છું… પ્રથમ પ્રયાસ છે એટલે સ્વાભાવિક રીતે ઘણી બાલીશ ભૂલો રહી ગઈ છે; અને ઘણા સુધારા કરી શકાય એમ છે, પણ સમયના અભાવે કશું કરી શકું એમ નથી… … Continue reading
Posted in ગીત
8 Comments