Category Archives: અછાંદસ

Happy Mother’s Day

જેનું આખું જીવન રસોડામાં નીકળી જાય ને એ માઅને પાછું તમને એમ પણ ના પૂછે કે મારી જિંદગી શું છે ??એણે પોતાના અસંખ્ય સપનાઓ તમે મોટા થઈ રહ્યા છો..અને તમારા વિકાસમાં કોઈ ઉણપ ના આવે એ માટે નેવે મૂકી દીધા … Continue reading

Posted in અછાંદસ | Leave a comment

I Promise..

I Promise I always be with you in dark & light. I always grow myself to make you pride. I always be on the ground to fly you in the sky.I always make you smile from day to night. I … Continue reading

Posted in English, અછાંદસ | Leave a comment

દિવાળી

આજ દિવાળી, કાલ દિવાળી.. બોલ, કોની કેવી દિવાળી..? આપણે સાથે રહીશું કાયમ, છો ને હોય કે ના હોય દિવાળી. હું ઘી ને વાટ લાવું, તું પ્રેમે પ્રગટાવ દિવાળી હું રંગો થી ઘર સજાવું, તું રંગો થી પૂર દિવાળી.. આસોપાલવ – … Continue reading

Posted in અછાંદસ | Leave a comment

નહીં બનતો..

તું પ્રેમી ના બની શક્યો, તો પ્રેમાળ બની જા, પણ આ પવિત્ર સંબંધમાં, તું વિક્ષેપક નહીં બનતો. સંસારી બની જા, શક્ય નથી સઘળું જો ત્યાગવું, પ્રભુનું નામ લજવે એવો, સાધક નહીં બનતો. વિચારશૂન્યતા યોગ્ય નથી, બન તું વિચારક! બસ ગંધાતી … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | Leave a comment

ઉત્તરાયણ..

૧. તું જોતો રહ્યો રાહ સારા પવનની, તું માંજતો રહ્યો દોરીને કે પતંગ કપાય નહિ, તું કરતો રહ્યો હંમેશાં બે પતંગ સાથે ઉડાડવાની કોશિશ, ને ઉત્તરાયણ જતી રહી.. એક પતંગ, એક દોરી અને થોડી હવા, બસ આટલું પુરતું નથી જીવી … Continue reading

Posted in અછાંદસ | 1 Comment

હે કૃષ્ણ,

હે કૃષ્ણ, સાંભળ્યું છે કે, સદિયો પહેલા, દ્રૌપદી ની એક ચીખ સાંભળી, તેના ચીર પુરી, તે ભરી સભા મા લાજ રાખી હતી. ત્યારે.. આજે દરરોજ, કેટ કેટ્લી દ્રૌપદીઓ ના, વસ્ત્ર હરણ  થાય છે ત્યારે, નિ:સહાય, લાચાર, એ દ્રૌપદીઓની, ચીખો નુ … Continue reading

Posted in અછાંદસ | 2 Comments

હોળી

નિખાલસ  મન, છાણા,ધજા,હોળી, પ્રહલાદ,હોળીકા,પ્રદક્ષિણા, મારે શું નીસ્બધ મારે મન, ધાણી,ફુલ્લા,પતાસા ને પિચકારી એજ હોળી….     વિવિધ રંગો, કોઈ કાચા કોઈ પાકા લાલ,લીલો,પીળો,કેસરી, રંગબેરંગી શરીર, રંગ કાઢવા ના વિવીધ પ્રયાસો જાત જાત ના નુસખા કર્યા. ભાત ભાત ના સાબુ ઘસ્યા … Continue reading

Posted in અછાંદસ | 1 Comment

શું?????

તારી આજુબાજુ ફરતી, મારી નાની નાની આંખોનું શું? તારી પાસે આવી ભટકાઈને, ચૂર ચૂર થતી મારી લાગણીઓનું શું? તને સમજવાના પ્રયાસમાં, રોજ ગોથા ખાતી મારી સમજણનું શું? તારા આપેલા દર્દો પર……, મારાં અસંખ્ય આંસુઓની ખારાશનું શું?  

Posted in અછાંદસ | 1 Comment

વાય છે વાયરો .

વાય છે વાયરો ફરફરાટ ફૂંફાડા મારતો, એટલી જડપે આવે તારા સમાચાર તોહ…? થાંભલો પકડીને ઉભી છું હું તોહ.., ઉડે છે વાળ ને લૂગડાં ને…, ભેગો વંટોળમાં વચ્ચે ગોથા ખાતો મારા વિશ્વાસનો “વ” ઉડે છે વંટોળમાં લાગણીના તાનાવાના, એતો તોય કેમેય … Continue reading

Posted in અછાંદસ | Leave a comment

હું, એક પતંગ..!

હું, એક પતંગ, ઉડ્યાં કરું છું વગર દોરીએ, હવાની સાથે સાથે.. જોયા કરું છું નવા પ્રદેશ, નવા લોકો, નવા ચહેરા.. શીખું છું નવી ભાષાઓ, નવા રીત-રિવાજો.. થાય છે કે બસ ઉડ્યાં જ રાખું! પછી ક્યારેક આજુ-બાજુના પતંગોને જોઇને વિચારું છું, કોઈ … Continue reading

Posted in અછાંદસ | 2 Comments