Author Archives: શબનમ

હું એક શિક્ષક છું

મિત્રો, આ કાવ્ય મારા કાર્યને સમર્પિત છે…મારા શિક્ષકો કે જેમણે મારા જીવન ઘડતરમાં ભાગ ભજવ્યો તેમને હું નમન કરું છું .. ને હું ખરેખર ખુશ છું કે હું એક શિક્ષક છું, ને હું પણ કોઈના જીવન ઘડતરમાં ભાગ ભજવી શકીશ.. … Continue reading

Posted in કાવ્ય | 8 Comments

લાગણીઓનું ગણિત

આહ ! કેવું પીડાદાયક છે આ લાગણીઓનું ગણિત , અમે કર્યો સરવાળો ,ને એ બાદ કરતા ગયા !! સ્નેહ પામવા કાજ ભટક્યા ખુબ ભેરુ પણ અમને તો માત્ર ઝાંઝવાના નીર જ જડતા રહ્યા. હતું અમને આવશે ક્યારેક બાગમાં વસંત , … Continue reading

Posted in કાવ્ય | 13 Comments

મારી હાર નથી.

After 3 moths my new poem…. તું ઘણી મજબૂત અને ઘાતક હોઈ શકે ‘નિષ્ફળતા’ પણ મનોબળને મારા તોડી શકે એવી તારામાં ધાર નથી, ઘણું મેળવ્યું છે મેં આ જિંદગીની કસોટીઓ માંથી તું ખુશ ના થતી ..કારણ કે આ મારી હાર … Continue reading

Posted in કાવ્ય | 14 Comments

મૃગજળ..

મિત્રો , આ વખતે થોડી શાયરીઓ લખી છે …આશા છે કે આ પ્રયત્ન તમને ગમશે.. @.તમારી હાજરી ને તાજગી જાણે બન્યા પર્યાય, કરમાયેલા ફૂલો એકાએક ખીલી ઉઠ્યા .! @ તારી આંખોમાં છલકાય છે કૈક મહેરામણ, છતાં અમે કેમ એમાં તરસ્યા … Continue reading

Posted in શેર-શાયરી... | 10 Comments

HOPE..

Life is full of joy and sorrow, After every today, the hope is tomorrow. Why are you sad? The day is not bad, Trust your GOD, then sorrow will fade. It’s just life’s ups and downs, Sometimes thorns, sometimes crown. … Continue reading

Posted in English | 9 Comments

तन्हाई

ये सूनापन ,ये उदासी का आलम , हम क्या सुनाये किसीको अपना गम, हालतों के मारे तड़पते यहाँ हम, ये तन्हाई ही है अब मेरी हमदम .. बहे जब अश्क इन आँखों से हमारी , ए खुदा! तुम तड़पते नहीं … Continue reading

Posted in हिन्दी | 6 Comments

કોણ????

આજ અચાનક મનનાં દ્વારે દૂર દૂરથી ટહુક્યું કોણ? જોઈ જેને ઘાયલ થયા, એવા સ્મિતે મલક્યું કોણ? પડછાયામાં શોધું જેને ,એવું અંધારામાં ચમક્યું કોણ? ઊંચા ઓલા આભમાં ,ચાંદલિયા સાથે ટમકયુ કોણ? શ્વાસે -શ્વાસમાં મારા આમ ગીત બનીને ગૂંજ્યું કોણ? હતું આ … Continue reading

Posted in કાવ્ય | 7 Comments

@…હાઇકુ…@

મિત્રો પ્રથમ વખત હાઇકુ લખવાનો પ્રયત્ન કર્યો છે ….સમયાંતરે લખેલા આ હાઇકુમાં ભૂલચૂક જણાવવા વિનંતી .. 🙂 નમું હું તને તું જ તારણહાર મારો આધાર. પંખી ઉડતું અભેદ ગગનમાં હું કેમ નહિ? ન આવ્યા તે વચન ભૂલી ગયા તૂટ્યું આ … Continue reading

Posted in હાઇકુ | 7 Comments

માખણચોર નંદકિશોર

મિત્રો, જન્માષ્ટમીના શુભ  અવસરે મારી એક નવી રચના આપની સમક્ષ મુકું છું .. જે કૃષ્ણ લીલા પર આધારિત છે .. બધા  મિત્રોને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભકામનાઓ ..   બંસી બજાવી , નાચ નચાવી,ગોપીઓને કરે એ ભાવવિભોર, નટખટ નાનો , સૌનો … Continue reading

Posted in કાવ્ય | 5 Comments

રક્ષાબંધન

આવ્યો આજે રૂડો અવસર સજી ખુબ શણગાર, જુઓને હવે શરૂ થઇ જશે મસ્તીનો વ્યવહાર…. કંકુ,ચોખા,રાખડી,મિઠાઈ ને ભેટોની ભરમાર, લોકો જોઈ રહેતા દંગ ભાઈ-બહેનનો પ્યાર …… આપ્યો અનમોલ બંધન અમને પ્રભુ, તારો આભાર ! મુબારક હો સૌને , રક્ષાબંધનનો તહેવાર..

Posted in કાવ્ય | 4 Comments