આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Author Archives: પલ્લવી જોષી
શાને….?
ઉછળતો કુદતો કિનારે આવી, પથ્થરો ને તું અથડાય શાને? કયારેક લીલું તો કયારેક આસમાની; બે ધાર વરસાદ પડ્યે, રંગ તારો બદલાય શાને? ચંદ્ર સૂર્ય ના પૃથ્વી પરિભ્રમણ માં, તારે ભરતી અને ઓટ શાને? મળી જઇશ એક છેડે ધરતી ના; સંયમ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
રહી ગયુ….
શબ્દો છુટ્યા પણ સાદ રહી ગયુ. હાસ્ય છુટ્યું પણ ખંજન રહી ગયા. વ્યાખ્યાન છુટ્યા પણ ભાવ રહી ગયા. મિલન છુટ્યું પણ ભણકારા રહી ગયા. ઝુંપડુ પડી ભાંગ્યું પણ મોભ રહી ગયા. ઝુંટવી ગયું કોઈ તમને પણ સમણે મારા અમર રહી … Continue reading
Posted in Uncategorized
Leave a comment
I Promise..
I Promise I always be with you in dark & light. I always grow myself to make you pride. I always be on the ground to fly you in the sky.I always make you smile from day to night. I … Continue reading
Posted in English, અછાંદસ
Leave a comment
અનુભવ ની હારમાળા ………
ઉગતા સુર્ય ના રેલાતાં કિરણો માં તારી અણીયારી આંખ ની જ્યોતિ અનુભવું છું . ખીલતાં ગુલાબ ની કડી ઓં માં તારા ગુલાબી હોઠ ની સુવાસ અનુભવું છું . તરુવર ના પાંદડે પડેલ ઝાકળ ના બિંદુ માં તારા પ્રેમ ની મીઠાશ … Continue reading
Posted in અછાંદસ
6 Comments
પ્રેમ નું દેશી નામું ….
પ્રેમ નું દેશી નામું …. માત પિતા નું પ્રેમ ઉધાર કરી, તમારી મહોબ્બત જમા કરી હતી .. એ બંધનો એ સંસ્કારો ઉધારી , તમારી પ્રીત ની શરૂઆત કરી હતી.. અમારી ખુશીઓં ,અમારી ઇચ્છાઓ ઉધારી, તમારી અપેક્ષાઓ … Continue reading
Posted in કાવ્ય
10 Comments
હતી જે આશાઓ..
હતી જે આશાઓ એ પળ વારમાં વેરાઈ ગઈ; ના અલ્પવિરામ ના અર્ધવિરામ; આજ પૂર્ણવિરામ માં ફેરવાઈ ગઈ.. હતી જે દોસ્તી મહેબુબ ની; આજ દુશ્મની માં ફેરવાઈ ગઈ, એ દોસ્તો ની યાદમાં આજ લોચન ભીંજાઈ ગઈ. થતી જ્યાં મહેફીલો દોસ્તો ની … Continue reading
Posted in કાવ્ય
12 Comments