Author Archives: મુસ્તાક

કોરી ખાય છે..

છે હરીફાઈ નો આ જમાનો, જરૂરતથી વધારે અહીં દોડધામ થાય છે. નિયમો હજી એ જ ચાલે છે અહીં , મોટી માછલી નાની માછલી ને ખાય છે.. છે આડંબરો ની જ આડ અસર, કે નબળા થયા છે નાતા અહીં, નાટક નો … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | 4 Comments

कहा न गया.

कहने पे आते तो बहोत कुछ था कहेने को, पर हाल-ए-दिल के सिवा हम से कुछ कहा न गया.. बाँट दी हर खुशी सब में, दुःख दर्द किसीका हम से देखा न गया.. बना के रख देते तस्वीर एक है … Continue reading

Posted in हिन्दी, કાવ્ય | 7 Comments

તો?

તો? કરું પડ્યો રોજ નીતનવા આયોજન ભવિષ્ય ના. પણ કારગત ના નીવડે તો? ચલાવું આ હૈયા ની સુકી ધરતી પર આશાઓનું હળ પણ વરસાદ  જ ના પડે તો? પથ બાકી છે ઘણો હજી એટલે જ તો હરણફાળ રહ્યો ભરી પણ … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | 5 Comments

આ તો રીવાજ છે

એ વધામણી તમારે ઘરે છોકરી આવી, લક્ષ્મી આવી લક્ષ્મી, ચાલો મીઠું મોઢું કરાવો, આ તો રીવાજ છે.. માં ની લાડકી, બાપુજી ની દુલારી, ભાઈઓની એ સોનપરી, જોતજોતામાં મોટી થઇ, ભગવાન સારું ઠેકાણું દે તો પરણાવી દઈએ, આ તો રીવાજ છે.. … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | 9 Comments

મારા મિત્રો

મારા મિત્રો મારા જીવન નો શ્વાસ લઇ ને આવ્યા છે એક નઈ આશ મારા સુખ માં મારા દુખ માં મારા સુખ દુખ માં રહેતા હરદમ એ મારીઆસપાસ લઈને આવ્યા છે એક નઈ આશ જે દિલ ની વાતું જાણે મારી સાથે … Continue reading

Posted in ગીત | 8 Comments

વિચારવા જેવી વાત છે..


ગામને છેવાડે હતી એક ગૌશાળા, બીજે છેડે વૃદ્ધાશ્રમ બનાવ્યું, વિચારવા જેવી વાત છે..
 બાંધી પાટા પેટ પર, ઉછેર્યા લાડેકોડે, એ જ વડીલો ઘર માં પણ નડે છે, વિચારવા જેવી વાત છે.. જો કરી પથારી ભીની, તો સૂકામાં સુવડાવ્યો, એને તો … Continue reading

Posted in અછાંદસ | 10 Comments

શું કરું ?

શું કરું ? કરવી છે ઘણીયે કામ ની વાતું પણ કોઈ ને સમય નથી શું કરું ? છે કરવાને ગણાયે ફેરફારો અહી પણ એકલો છું શું કરું ? ફરી આજે મોડું આવ્યું એ પાતળું દૂધ પાણી આજે પણ  મોડું આવ્યું … Continue reading

Posted in અછાંદસ | 8 Comments

ચાખી તો જો

શું મઝા છે જિંદગી ની તું શું જાણે સ્વાદ આ જિંદગી નો ચાખી તો જો ગગન સામે મીટ માંડી ચાલનાર સ્વાદ આ માટી નો કોઈ દિ ચાખી તો જો ખરું છે મય હરામ છે, ભાન ભુલાવે છે પણ વાત હોઠેથી … Continue reading

Posted in અછાંદસ | 5 Comments

વાત ન કર

કેટલુંક જોઈ  લીધું આટલી ઉંમર માં !!! ને જાણે કેટલુંય હજી  બાકી છે !!! જવા દે વાત ન કર વાત મારી નહિ પણ નજૂમી ની છે હાથ મારો જોઈ એના પર શું વીતી ?!?! જવા દે વાત ન કર છળ … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | 7 Comments

મળ્યા છે

છું સવ્ભાવે કડવા કરેલા જેવો હું ને મધ મીઠાં એવા મિત્રો મળ્યા છે છું એકદમ  ગાંડો લાગણી વત્ત હું ને અતિ સમજદાર એવા મિત્રો મળ્યા છે ………. ધગધગતી ઉનાળા ની બપોર જેવો હું ને શીતળ પીપડા ની છાંય જેવા મિત્રો … Continue reading

Posted in અછાંદસ | 9 Comments