આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
- Chetna Bhatt: Thank you All for your Love♥️
- priyesh kaneria: WAH….. NICE WROTE
- dave amita: માનવમનને સ્પર્શતી વાત કેટલી સુંદર રીતે કહેવાઈ છે. સરસ !
- HARI: શિક્ષક એ શિક્ષક
- Surangi Mehta: Super duper
- PRIYESH C KANERIA: mast……
- PRIYESH C KANERIA: THANK YOU SIR,
- Ankesh Nimavat: Beautiful….
- vivek: Your post is superb sister
- vivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Author Archives: મુસ્તાક
क्या कीजे ?!!!
जब चलें हवाएँ सर्द तो क्या कीजे?! जब याद आ जाए कोई दर्द तो क्या कीजे?! उम्र गुज़ारी है हमने रो रो कर खुशियाँ निभाए न फ़र्ज़ तो क्या कीजे?! भारी है पलकें अभी ख्वाबों के बोज़ से उतरे नहीं … Continue reading
Posted in Uncategorized
2 Comments
પ્રેમ
કોણ જાણે કે કેમ છે! પણ હકીકત છે કે પ્રેમ છે. ટક્યો છે આ સંસાર જે બળે, એ પરિબળ પ્રેમ છે. શ્વાસ ભરી ઉચ્છવાસ કાઢે, જરૂરતે સ્વભાવ બદલે નહિ, નવાજે ખુદાવિંદ છંતાય નેમતો થી, એનો કરમ એ પ્રેમ છે. ત્રણ … Continue reading
Posted in Uncategorized
2 Comments
કોઈ મળતો નથી..
અણસમજ નું કામ ગેરસમજ, સત્ય નો શોધનાર કોઈ મળતો નથી. છંદ, પ્રાસ કેટલા એ મેળવ્યા, તાગ મેળવનાર કોઈ મળતો નથી. કર જોડી ને તક માંગે, કામ કરનાર કોઈ મળતો નથી. એક અરસાથી સાધું તુજને, જ્યાં હું જ ખુદ ને મળતો … Continue reading
Posted in કાવ્ય
3 Comments
તમે આવો ને …
તમે આવો ને…. ફરી સાંજ ઢળી … તમે આવો ને.. ફરી એ જ આજીજી તમે આવો ને.. વાટ નું આ અફાટ સાગર સામે કિનારે મેલ યાદો ના હલેસા કરી ટુકડે ટુકડે કેટલુંક તરું ? તમે આવો ને.. શ્વાસ છે તો યાદ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
दीवाने
सुकून ए दिल के लिए दर्द भी गँवारा करते है, हम वो दीवाने है जॉं इश्क में गुज़ारा करते है.. डूब जाती है मजबूरियां आशिकों के साथ समंदर में, हम वो खुशकिस्मत है जो आँखों में समंदर उतारा करते है.. … Continue reading
Posted in हिन्दी
Leave a comment
થાકી ગયો છું..
અટકાયેલો અધવચ્ચે ન રસ્તો ન ચીલો છું તારી જ રાહ પર અય ખુદા, પણ દિશાશૂન્ય … થાકી ગયો છું.. રોજ રોજ……. નમાઝ સજદા બંદગી, તને પામવાના અખતરા કરી અય ખુદા, થાકી ગયો છું.. છળ્યો ખુદને …. કરી માનતાઓ, હતું એ … Continue reading
Posted in અછાંદસ
3 Comments
નથી ગમતા
છું ઇશ્ક નો ઉપાસક, મને ઔપચારિક વ્યવહાર નથી ગમતા આ બાગ મારું, આ વસંત પણ મારી, કોઈએ ઉછીના આપેલ બે ચાર ફૂલ નથી ગમતા.. છું મનમોજી ને રચું હું સુવાસમાં, છે ભ્રમરવૃતિ મારી, શમ્મા થી જલતા પરવાના નથી ગમતા.. લઇ લઉં … Continue reading
Posted in કાવ્ય
4 Comments
રહી ગયા
હતા આ હૈયે કેટલાય અરમાન, થોડા પુરા થયા, થોડા રહી ગયા.. હશે નક્કી કંઇક તકદીર ની જ આ વાત ખોટા આગળ નીકળી ગયા, ને સાચા ત્યાં જ રહી ગયા.. લોખંડના જુના દરવાજા જેવા, હાલ ના સમયે સૌ હૃદય, સળિયા લાગણીઓના … Continue reading
Posted in કાવ્ય
4 Comments
ફાલ
જુઓ ને આ વાડી માં વસંત આવી , આંબામાં ફાલ આવ્યો છે ઓલ્યા ખેડુંના હરખ્યા નયન , આંબામાં ફાલ આવ્યો છે અલગ હશે કૈક આ વખતે હોળી , લાગણીઓ ના કરશું ગુલાલ રંગોની કોઈ વાત ના પૂછો, બાગમાં કેસુડાનો ફાલ … Continue reading
Posted in અછાંદસ, કાવ્ય
6 Comments
જરૂર છે..
એક ધારી સરખા પ્રવાહમાં ચાલે છે આ જિંદગી થોડા બદલાવની જરૂર છે.. ફાટતી જાય છે કેટલીય સુકી હૈયાઓની ધરતી, લાગણીઓની આવ-જા ની જરૂર છે.. છે ખુદા સાથે સીધો નાતો સૌનો, છંતા પણ મસ્જીદ માં ઈમામ ની જરૂર છે બેઠો પલાઠી વાળીને … Continue reading
Posted in અછાંદસ, કાવ્ય
8 Comments