Author Archives: હાર્દિક

હે કૃષ્ણ,

હે કૃષ્ણ, સાંભળ્યું છે કે, સદિયો પહેલા, દ્રૌપદી ની એક ચીખ સાંભળી, તેના ચીર પુરી, તે ભરી સભા મા લાજ રાખી હતી. ત્યારે.. આજે દરરોજ, કેટ કેટ્લી દ્રૌપદીઓ ના, વસ્ત્ર હરણ  થાય છે ત્યારે, નિ:સહાય, લાચાર, એ દ્રૌપદીઓની, ચીખો નુ … Continue reading

Posted in અછાંદસ | 2 Comments

હોળી

નિખાલસ  મન, છાણા,ધજા,હોળી, પ્રહલાદ,હોળીકા,પ્રદક્ષિણા, મારે શું નીસ્બધ મારે મન, ધાણી,ફુલ્લા,પતાસા ને પિચકારી એજ હોળી….     વિવિધ રંગો, કોઈ કાચા કોઈ પાકા લાલ,લીલો,પીળો,કેસરી, રંગબેરંગી શરીર, રંગ કાઢવા ના વિવીધ પ્રયાસો જાત જાત ના નુસખા કર્યા. ભાત ભાત ના સાબુ ઘસ્યા … Continue reading

Posted in અછાંદસ | 1 Comment

સબંધ…

સબંધો રૂપી બીજ રોપાયું , થોડું સ્વાર્થ નું ખાતર ભળ્યું, સમય જતા.. રીત રસમ સમાજ રૂપી વાતાવરણ નડ્યું, યાદો નું ઘટાદાર વ્રુક્ષ, ના કદી સ્નેહ ની સુવાસ, ના કદી વસંત ની મજા, સબંધો ની ખીલતી કુંપળો એટલુજ પૂછે.. સદાય પાનખર … Continue reading

Posted in અછાંદસ | 1 Comment

બધા ગઝલ સમજે છે…

વ્યથા દિલ ની, છે દર્દ ની દાસ્તાન બધા ગઝલ સમજે છે, નથી અક્ષરો, છે અશ્રુધાર બધા ગઝલ સમજે છે. કૈક  પડઘાતો,  કૈક રઘવાતો, રહ્યો છું મહેફિલ મહી, થાક્યો સુણાવી મુજ હાલ, બધા ગઝલ સમજે છે. અજબ રીતે રમાયો છું, જીતવા … Continue reading

Posted in ગઝલ | 3 Comments

હાઈકુ..

ઘણા લાંબા સમય પછી આજે વરસાદ પર લખેલા કેટલાક હાઈકુ મુકું છું.. જોવે છે વાટ ચાતક મન, હવે, તડપાવ મા.. કોણ શોધશે આંસુઓ ભીતર ના, ભર વર્ષા માં! ઋતુ પ્રેમ ની, છતાં આંસુઓ સારે, ગગન જોને! વર્ષા વરસે, ભીંજાય લાગણી … Continue reading

Posted in હાઇકુ | 8 Comments

આખરે તુ આવ્યો ખરો..

dedicated to rain… બુઝી ગયી હવે ધરતી ની પ્યાસ, સૌના ચહેરા મા છે નવો જ ઉલ્લાસ, પાણી મા છબ છબ ને અપાર છે આશ, આખરે તુ આવ્યો ખરો.. થયું આગમન ને પલળી ચાતક ની ચાંચ, થનગની ને મોરલા કરી રહ્ય … Continue reading

Posted in કાવ્ય | 2 Comments

દિવાનગી ની અસર છે…..

ના આપો આ નશા નો દોષ સઘળો જામ ને નથી આ નશો થોઙી દિવાનગી ની અસર છે સમજે આ જમાનો ભલે પાગલ પેમી પણ નથી આ સાચી વાત થોઙી દિવાનગી ની અસર છે દિલ મા છે દર્દો ઘણા ને વફા … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | 8 Comments

જામ ભરતો રહયો………..

જીવન ભર કોઈ ના પ્રેમમાં તડપતો રહયો મંજિલ ના મળી રસ્તાઓમાં ભટકતો રહયો, મળી ના શક્યુ મને કદિ મિલન તમારુ પાગલ પતંગા જેમ શમામાં સળગતો રહયો. જે ચાહયુ એ ના મળ્યુ કદિ મળી ફકત જુદાઇ, ભાગ્ય ના ખેલ સાથે સદાય … Continue reading

Posted in કાવ્ય | 9 Comments

ક્યાં હોય છે….

હોય છે બધી પલભર ની પ્રીત, એમા કોઇ નો કાયમી સંગાથ ક્યા હોય છે. ખુશી થી લોકો દર્દ આપી દેતા હોય છે, એમને આ દર્દ નો અહેસાસ ક્યા હોય છે. ફક્ત વાતો હોય છે વફા ની સઘળી હોય જરુર ત્યારે … Continue reading

Posted in કાવ્ય | 5 Comments

ન આવો…..

ન આવો તમે મારા સ્વ્પનો મા હવે, ન રુબરુ આવી ને મને તડપાવો. હુતો પતંગા ની જેમ ખુદ જલી જઈશ, સમા બની ને ન સાથ નિભાવા આવો. પડ્યો છુ હવે ભવ સાગર ને તરવા, મ્રુગજલ બનીને ન પ્યાસ બૂઝાવા આવો. … Continue reading

Posted in અછાંદસ | 8 Comments