આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
- Chetna Bhatt: Thank you All for your Love♥️
- priyesh kaneria: WAH….. NICE WROTE
- dave amita: માનવમનને સ્પર્શતી વાત કેટલી સુંદર રીતે કહેવાઈ છે. સરસ !
- HARI: શિક્ષક એ શિક્ષક
- Surangi Mehta: Super duper
- PRIYESH C KANERIA: mast……
- PRIYESH C KANERIA: THANK YOU SIR,
- Ankesh Nimavat: Beautiful….
- vivek: Your post is superb sister
- vivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Author Archives: ચેતના ભટ્ટ
ડૂસકું
આછીભૂરી-પીળીલાઈટ માં..એક ઓશીકુંપલળતું રહ્યુંઆખીય… રાતતારાપડખાની…પેલી બાજુ એતનેના સંભળાયું..??એકડૂસકું.– ચેતા ૨/૮/૨૦૨૦
Posted in Uncategorized
Leave a comment
કદાચ..!
તારા સાથે હોવાનીઅનુભૂતિ જઅદભૂત છે..હું જ્યારેતારાખોળામાં બેઠી હોઉં છુંત્યારે ..એવું લાગે છેજાણે..સાક્ષાત શિવના ખોળામાં પાર્વતી.તારી છાતી પરમાથું મૂકુંતોએમ લાગે કે જાણેહું તારામાં ઓગળું છું ..તારી અંદર ..છેક અંદર..સમાતી જાઉં છુંસમાતી જાઉં છું..સમાતી જ જાઉં છુંઅને તારામય થઈ જાઉં છું.કદાચ….હું ‘તું’ … Continue reading
Posted in Uncategorized
1 Comment
દિવાળી
આજ દિવાળી, કાલ દિવાળી.. બોલ, કોની કેવી દિવાળી..? આપણે સાથે રહીશું કાયમ, છો ને હોય કે ના હોય દિવાળી. હું ઘી ને વાટ લાવું, તું પ્રેમે પ્રગટાવ દિવાળી હું રંગો થી ઘર સજાવું, તું રંગો થી પૂર દિવાળી.. આસોપાલવ – … Continue reading
Posted in અછાંદસ
Leave a comment
શું?????
તારી આજુબાજુ ફરતી, મારી નાની નાની આંખોનું શું? તારી પાસે આવી ભટકાઈને, ચૂર ચૂર થતી મારી લાગણીઓનું શું? તને સમજવાના પ્રયાસમાં, રોજ ગોથા ખાતી મારી સમજણનું શું? તારા આપેલા દર્દો પર……, મારાં અસંખ્ય આંસુઓની ખારાશનું શું?
અવઢવ
એ આવ્યા મળ્યા અને જતા રહ્યા.. હું બસ, જોતી રહી.. શૂન્ય મનસ્ક જાતને હું શોધતી રહી.. એ કેહ્શે કૈક.. અને, હું સાંભળતી રહીશ… એમના સ્મિતમાં જ એ ક્ષણને હું શોધતી રહી… કૈક છૂટ્યું.. કૈક રહી ગયું. મને કઈ સમજાય એ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
વાય છે વાયરો .
વાય છે વાયરો ફરફરાટ ફૂંફાડા મારતો, એટલી જડપે આવે તારા સમાચાર તોહ…? થાંભલો પકડીને ઉભી છું હું તોહ.., ઉડે છે વાળ ને લૂગડાં ને…, ભેગો વંટોળમાં વચ્ચે ગોથા ખાતો મારા વિશ્વાસનો “વ” ઉડે છે વંટોળમાં લાગણીના તાનાવાના, એતો તોય કેમેય … Continue reading
Posted in અછાંદસ
Leave a comment
ભરતી-ઓટ
એક ઊંડા દરિયા જેવી હું.. અનંત ખાલીપો મારી અંદર.. ભરતી-ઓટ તો આવે છે લાગણીઓની પણ, માત્ર કિનારાઓ પર..
“અનુભૂતિ”
“કાનોમાં પડતાં જ શબ્દો હૃદયમાં ઉતરી ગયા… લોહીમાં ભળી પડઘાં એના રોમ રોમ પથરાઈ ગયા..”
Posted in અછાંદસ
2 Comments
તારું ને મારું મળવું..
તારું ને મારું મળવું.. આમ ખૂલ્લા આકાશની પાંખમાં, ને,ચૂમે તું મને અચાનક… જાણે ફુલ સ્પર્શી ઉડે ભમરો આકાશ માં.. ગુલાબી રંગોના આકાશ વચ્ચે, તારા રંગો નાં શેડમાં, જાણે હું ભૂલી પડી હોઉં.. આપણાં જ માર્ગમાં.
સપનાની વાવ…!
કોરી કોરી આંખોમાં સપનાની વાવ, ભીની ભીની વાતોથી આમનાં છલકાવ.. અંતરના ઊંડાણમાં ખાલી છીપલાઓ નું ઘર, મોતી છે એમાં.. કહી આમનાં ભરમાવ.. વીત્યો જે સમય ભરી લે હથેળીમાં, રેતી કહી એને…આમનાં સરકાવ્… કોરી કોરી આંખોમાં સપનાની વાવ..
Posted in કાવ્ય
4 Comments