આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Author Archives: આશિષ
जनसंख्या विस्फोट
विश्व पर्यावरण दिवस पर समाजशिल्पी के जन्मदिन पर समाजशिल्पी पर प्रकाशित काव्य: कब यह सब महसूस किया था साथी जीवन में तुमने? प्यार प्रकृति का पाकर कब जीवन धन्य किया तुमने? सुबह सवेरे मुर्गे की कब बांग सुनी थी? बचपन … Continue reading
Posted in हिन्दी, કાવ્ય
Leave a comment
જય બોલો બેઈમાનની…
પારાવાર છે મોંઘવારી, બેકારી ને ભૂખમરો, જુના થઇ ગયા શબ્દ આ બધા, ઘોંઘાટ તમારો બંધ કરો, છે જરૂરત દેશને આજે જનતાના બલીદાનની, જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની… ન્યાય અને અન્યાય નો આજે કાઢી જુઓ તાગ, નિર્બળ ખાય ધક્કા, મળે … Continue reading
અછાંદસ
એ આવી રીતે, ગમે ત્યાં એન્ટર મારી મારીને ગદ્યને બનાવી પદ્ય ને પછી, પૂછે છે કે કેવી લાગી મારી અછાંદસ? હું, જોઉં, અવાચક શી નજરે, ને કરું પ્રયત્ન કે કંઇ તો સમજાય. પછી, આખરે, એમ કહી દઉં છું કે, વાહ … Continue reading
તારી બેવફાઈ
મારા દિલમાં પ્રેમની પ્યાસ રહેવા દે, મારી આંખોમાં તારી આશ રહેવા દે, બાકી તો બધું છીનવી લીધું છે તેં, બચી છે એક યાદ, એ યાદ રહેવા દે… તારી બેવફાઈનાં દર્દમાં હવે પહેલાં જેવી મજા નથી.. સજા એટલી મળી પ્રેમમાં, હવે … Continue reading
ફિકર નથી…
આજે એક નવો પ્રયોગ કરું છું.. પ્રસ્તુત છે એક હાઇકુ દેહ ગઝલ: વિસામો વાયુ ને, ન રાજા નદીનો, ફિકર નથી… નિષ્કામ કર્મ મળે ન મળે ફળ, ફિકર નથી… પુણ્યો ન કર્યા પણ પારખું પાપ, ફિકર નથી… કપડામાં રૂ અને છો … Continue reading
સ્પર્શ?
માનજો કે મેં લૂછ્યાં’તા મોતી કો’ક સૂકી આંખના… ભીનાશ જો સ્પર્શે મારાં આ કાવ્યની, તો માનજો કે મેં પાયું’તું પાણી કો’ક મુરજાતી વેલને, ને એમાં ભીંજાણી કલમ મારી આ લખતાં પહેલાં…
Posted in અછાંદસ, કાવ્ય
3 Comments
नव वर्ष की शुभकामनाएँ…
हारे नहीं तूफानोंसे ले कर मन में विश्वास, वर्ष नया देखो आ पहुँचा लेकर एक नई आश.. अनगिनत विपदाएँ झेली, झेले कई दुःख दर्द, गर्द सभी झड़ जाए वो सब, ऐसा करें विकास.. वर्ष नया… जंग और आतंक, सियासी खेल … Continue reading
Posted in हिन्दी, કાવ્ય
6 Comments
પડછાયાથી વાત કરું..
પડછાયાથી વાત કરું.. દિલની વાત હું કોને કરું.. દરદ નવા આપે છે દુનિયા, હું ઝખ્મોને પ્રેમ કરું.. દિલની વાત હું કોને કરું.. જીતીને પણ તડપે છે આજે… હારનો હું સ્વીકાર કરું… દિલની વાત હું કોને કરું.. ક્યાં આરામ છે, ક્યાં … Continue reading
Posted in ગઝલ
8 Comments
રાત ઢળતી જાય છે
થઇ ગયું નિર્મળ હૃદય, આંખો પલળતી જાય છે સ્વપ્નને પાલવમાં લઈને રાત ઢળતી જાય છે મોજમાં એકલતાની સુણવીછે દિલની ધડકનો.. ઓળખાણની ભીડમાં, તબિયત કથળતી જાય છે શેરી, રસ્તો, દરવાજો, બારી ને ઘરનો ખાલીપો.. એના મિલનની રાહમાં આંખો રઝળતી જાય છે … Continue reading
Posted in ગઝલ
9 Comments
एक शेर..
आहिस्ता आहिस्ता हालात और खयालात बदल जाते है, उम्र के साथ लोगों के जज़्बात बदल जाते है.. ना कर भरोसा इन तस्वीरों पर “आश”, दिन बदलतें है तो चहरेभी बदल जाते है…
Posted in हिन्दी, શેર-શાયરી...
4 Comments