આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Author Archives: અપેક્ષા સોલંકી
નવરસ હાઈકુ..
વિવિધ લાગણીઓને રજુ કરતાં નવરસ ને સાંકળી લેતા હાઈકુ.. હાસ્યરસ: છુપાયેલી છે, વાંસળીના સૂરોમાં, રાધાની ખુશી! વીર રસ: કુપ્રથા સામે, લડે સામી છાતીએ, તે સાચો વીર! શૃંગાર રસ: સોળ શૃંગાર સજીને જોઉં છું, હું રાહ તમારી! બીભત્સ રસ: સળગે છે, … Continue reading
Posted in હાઇકુ
6 Comments
મૃગજળ..
દુ:ખ તો તને પણ થતું હશે ને, મૃગજળ! પાણી નો છાંટોય નથી ને લોકો સમજે ઝરણ છે! પણ, તું લોકો ને નાનકડી ખુશી આપે છે, તું છે તો સુકા રણ નું પાણીદાર વાતાવરણ છે! ને વળી ફરવા જવાનું મન થાય … Continue reading
Posted in કાવ્ય
6 Comments
તું..
તારા આગમનની આહટથી ખુશનુમા વાતાવરણ છે, પર્ણો વૃક્ષને ત્યજે છે, એને સ્પર્શવા તારા ચરણ છે. તારી સાથે હોય છે તું સતત, એની આવે છે ઈર્ષ્યા મને, મારી સાથે તો એક ક્ષણ મિલન ને જુદાઈ બીજી ક્ષણ છે. ન આવ્યો તું, … Continue reading
Posted in કાવ્ય
6 Comments
મને માણસોની થઇ ગઈ એલર્જી છે..!
શ્વાસ રૂંધાય છે ને ગભરામણ થાય છે, સામે જોઉં ત્યાં તો જીવ નીકળી જાય છે.. ન આપતા એકેય ડોઝ હવે એ જ અરજી છે, મને માણસોની થઇ ગઈ એલર્જી છે..! અલગ અલગ રંગમાં ને રૂપમાં એ આવે, અસર કરતાં કરી … Continue reading
Posted in કાવ્ય
6 Comments
ત્રિપદી..
Finaly after taking a long break, I’m back with some “ત્રિપદી”.. ૧. જિંદગીભર જેને પોતાનો માન્યો, એણે કરેલું છળ જોયું, મૃત્યુશૈયા પરથી એની આંખમાં પાણી જેવું કંઇક દેખાયું, અને થયું કે, પહેલીવાર રણની જગ્યાએ આંખમાં મૃગજળ જોયું! ૨. જીવન જીવું … Continue reading
Posted in ત્રિપદી
7 Comments
આંખો..
હાઈકુ પછી હવે સમયાંતરે લખાયેલી થોડીક શાયરીઓ.. 🙂 ૧. તરવાનું મારે શીખવું છે એનું કારણ એ, તમારી આંખોમાં ડૂબી જવાની બહુ બીક લાગે છે.. ૨. મેં એક ખુફિયા રસ્તો શોધ્યો છે, ચાલ તને બતાવું, આંખોમાંથી સીધું હૃદયમાં ઉતરાય છે, ચાલ … Continue reading
Posted in શેર-શાયરી...
8 Comments
હાઈકુ..
હલો મિત્રો.. આજે સમયાંતરે લખાયેલા કેટલાક હાઇકુઓ તમારી સમક્ષ મુકું છું.. આટલો દગો, શત્રુ ના કરી શકે, મિત્રો લાગે છે.. તૂટેલું દિલ, ભીંજાયેલું ઓશીકું, મંદ ડુસકા.. થીજી ગઈ છે, ઢોળાયેલી લાગણી, આંખ ના ખૂણે.. વરસાદ છે, ચા, ભજીયા બધું છે, … Continue reading
Posted in હાઇકુ
13 Comments
I love you, mummy!
હૃદયમાંથી છલકાય લાગણી, આંખોમાંથી છલકાય અમી, God ને પણ તું ગમી, I love you, mummy! અમને આપ્યા તે અમૂલ્ય સંસ્કાર, feelings વહેચવામાં બની એકદમ ઉદાર, ખવડાવી ખવડાવી ને વધારી દીધું tummy, God ને પણ તું ગમી, I love you, mummy! … Continue reading
Posted in કાવ્ય
14 Comments
Upset..
Life is changed, nowhere sweet, everywhere spice.. I want my childhood back, those cats, ducks & mice.. If I get good result, no hug, no price… But I did something, which they don’t like, so much to listen, so many … Continue reading
Posted in English
11 Comments
સંદેશો..
સંદેશો પહોંચાડવા માંગું છું હું તમારા સુધી, કે આવે છે ખુબ તમારી યાદ.. દિવસ આખો હું ભીંજાઉ છું, વગર પાણી વગર વરસાદ.. બની ગઈ તમારી યાદમાં હું એટલી ભાવવિભોર, કે સૃષ્ટિ જાણે જીવંત બની મારી ચારેકોર, કુદરતનું એક એક અંગ … Continue reading
Posted in કાવ્ય
8 Comments