આછી
ભૂરી-પીળી
લાઈટ માં..
એક ઓશીકું
પલળતું રહ્યું
આખીય… રાત
તારા
પડખાની…પેલી બાજુ એ
તને
ના સંભળાયું..??
એક
ડૂસકું.
– ચેતા
૨/૮/૨૦૨૦

આછી
ભૂરી-પીળી
લાઈટ માં..
એક ઓશીકું
પલળતું રહ્યું
આખીય… રાત
તારા
પડખાની…પેલી બાજુ એ
તને
ના સંભળાયું..??
એક
ડૂસકું.
– ચેતા
૨/૮/૨૦૨૦