એક ઊંડા દરિયા જેવી હું..
અનંત ખાલીપો મારી અંદર..
ભરતી-ઓટ તો આવે છે લાગણીઓની પણ,
માત્ર કિનારાઓ પર..
એક ઊંડા દરિયા જેવી હું..
અનંત ખાલીપો મારી અંદર..
ભરતી-ઓટ તો આવે છે લાગણીઓની પણ,
માત્ર કિનારાઓ પર..
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
A profound thought……
Reminds me of a read many years back, if i am not mistaken by Mr Vinod Bhatt where in he had commented on the masks we wear – at one point the protagonist says that he needs to wear the mask of happiness – Its Diwali……
Well put, Ms Chetna….