અધૂરું સ્વપ્ન ..

ધૂંધળુ – ધૂંધળુ ,
ઝાંખુ – ઝાંખુ ,
પૂર્ણ થવાની આશમાં,
રઝળતું – ભટકતું ,
ક્યારેક મુખે સ્મિત
તો
ક્યારેક આંખે આંસુ લાવતું..
એક અધૂરું સ્વપ્ન ..!!

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

1 Response to અધૂરું સ્વપ્ન ..

  1. નિરાલી says:

    Little Lovely! 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.