સઘળે દૂર સુધી વ્યાપી છે તું,
ભરચક ટોળામાં શામિલ છે તું,
ક્યારેક નવરાશમાં તો,
ક્યારેક વ્યસ્તતામાં ટપકી છે તું,
કેહવા માટે તો ઘણા છે અહીંયા…પણ,
સાથે મારી એકમાત્ર ઉભી છે તું.
મારી વહાલી એકલતા…!
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
એ જ સૃષ્ટિનો નિયમ છે.. 🙂
સરસ..