અંતરની વાતો

@ આ અફરા તફરી ને આ સતત ભાગદોડ,
દુઃખી થાય છે માણસ સુખી થવા માટે..!

@ હા, એમને જરા યાદ અપાવજો અમારી ,
કે એમને મહત્વની વાત ભૂલવાની આદત છે !

@ આંખો ખૂલી રાખો કે બંધ શું ફરક પડે ‘શબનમ’
હૈયે વસનારને જોવા આંખની ગરજ શું ?

@ અમને હસતા જોનારા લોકો શું જાણે ?
કે સમંદર આખું આંખોમાં લઇ ફરીએ છીએ ..

@ તમે મને કદી સમજી શકશો નહિ ,
આમ લખ્યું તો બધું જ છે, છતાં કોરી કિતાબ છું..

@ વાહ, કેવા મદદગાર લોકો મળ્યા ,
પહેલા હાથ કાપે , પછી દાન આપે !

@ ચાલ વાદળ લાગી શરત, કોણ કેટલું રડે ?
તું ભીંજવે મને કે હું ભીંજવું તને ..!

@ અજીબ ઇત્તેફાક હૈ કી ક્યાં કહે અય દોસ્ત ,
મૌત કે ઇન્તઝાર મેં ઝીંદગી સે પ્યાર કર બૈઠે !

Be Sociable, Share!
This entry was posted in શેર-શાયરી.... Bookmark the permalink.

8 Responses to અંતરની વાતો

 1. ચેતના ભટ્ટ says:

  @ ચાલ વાદળ લાગી શરત, કોણ કેટલું રડે ?
  તું ભીંજવે મને કે હું ભીંજવું તને ..!

  આ ખૂબ જ ગમી …બાકી બધી પણ મસ્ત છે…!

 2. Shabnam Khoja says:

  Thanx..

 3. INSIDE STORY

  she left something , i preserved it rest of my life .
  she called it foolishness, others called it love .

  she tought me life , i tought her love .
  she never got love , i never got life .

  at the end she cursed ” u will never get a good girl ”
  & two years later we married each other .

  oh that cloud also failed in love , started crying in front of me .
  & first time in life , i thought of farming .

  i have habbit of loving any girl who crossess my mind .
  & now in dreams also , i have to face traffic police.

  who said i write good poems ?
  either she never red it or none of them touched her .

  they helped me a lot , just for my suicide dramma .
  i had to tolerate head shocks from which finally i survived .

  what to write ? what to write ?
  why to boar ? let us keep white.

  SHARAYAN ( DR. SHREENIWAS RAUT )

 4. Shabnam Khoja says:

  nice one..@ sharayan

 5. નિરાલી says:

  Nice emotions..! Good expression!

 6. હાર્દિક પીઠડીયા says:

  badhij line bau saras chhe..

  અમને હસતા જોનારા લોકો શું જાણે ?
  કે સમંદર આખું આંખોમાં લઇ ફરીએ છીએ ..

  very nice..

 7. RAJESH N CHAUHAN says:

  GOOD

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.