બધા ગઝલ સમજે છે…

વ્યથા દિલ ની, છે દર્દ ની દાસ્તાન બધા ગઝલ સમજે છે,
નથી અક્ષરો, છે અશ્રુધાર બધા ગઝલ સમજે છે.

કૈક  પડઘાતો,  કૈક રઘવાતો, રહ્યો છું મહેફિલ મહી,
થાક્યો સુણાવી મુજ હાલ, બધા ગઝલ સમજે છે.

અજબ રીતે રમાયો છું, જીતવા છતાં એ હાર્યો છું,
લખું છુ એજ અંજામ, બધા ગઝલ સમજે છે.

પરવા નથી કર ઝુલ્મો હજાર, રંજ એકજ રહ્યો,
“હાર્દિક” કહું છુ આપવીતી, બધા ગઝલ સમજે છે.

Be Sociable, Share!
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

3 Responses to બધા ગઝલ સમજે છે…

 1. SHARAYAN ( DR. SHREENIWAS RAUT ) says:

  THIS IS NOT THE POEM

  i wrote three words ,& hid asking please guess ….
  she percieved ” i love u” , that was a real mess ….

  when she opened the hidden words , she found the cutting sword .
  i witnessed a breaking heart , & she looked me like a cunning bird .

  i had written ” reader is mad “, she just took it like anything bad .
  jock is jock but expectations are sad , love is necessity though love is fad .

  since that day , she became mad , & i had to crave for the love she had .
  she never convinced , with sorry i said , she is punishing for the love i had .

  SHARAYAN ( DR. SHREENIWAS RAUT )

 2. અપેક્ષા સોલંકી says:

  Nice one hardik.. અહ્યા બધા એવા જ છે.. 😛
  Keep it up..

 3. નિરાલી says:

  હું તો આને ગઝલ નહિ સમજુ.. કવિતા સમજીશ, બસ? 😛

  Very nice buddy.. keep it up..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.