યાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી..

તારા કરતાં
વધારે વફાદાર
છે તારી યાદ!

જૂની થઇ, ઘસાઈને ફાટી ગઈ છે,
આવીને થોડી નવી યાદો તો આપી જા!

કેટલું પરિવર્તન આવ્યું હશે, જરા વિચાર તો કર,
તારી બાજુમાં છું ને તને યાદ કરું છું!

થાકી ગઈ છું હું તારાથી, કેટલી કરું ફરિયાદ?
હજાર વાર કીધું છે, બધું વિખરાયેલું ના રાખ,
કપડા, કબાટ, જ્યાં જોઉં, બધે ઢોળાયેલી છે તારી યાદ!

વર્ષો પહેલાં થયેલી એક વાત યાદ આવી,
કચ્છી ચણીયાચોળી અને હાથમાં દાંડિયા જોયા,
અને મને નવરાત્રિની એક સાંજ યાદ આવી!

Be Sociable, Share!
This entry was posted in ત્રિપદી, શેર-શાયરી..., હાઇકુ. Bookmark the permalink.

5 Responses to યાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી..

 1. Shabnam Khoja says:

  vry nice yar..

  batein bhul jati hai , yadein yad aati hai.. 🙂

  • ચેતના ભટ્ટ says:

   યે યાદેં કિસી દીલોજાનમ કે ચલે જાણે કે બાદ આતી હે….
   યાદેં યાદેં….!

 2. ચેતના ભટ્ટ says:

  VEry nice Appy…

  kavya na prakar ma tripadi lakhyu chhe..

  Shu ek j kavya ma judi judi vaat thai chhe..Etle j ene tripadi kehvatu hase…?

 3. નિરાલી says:

  Wow! Awesome creations..! Each one is wonderful! :*

  @ Shabnam: When i read the post, i remembered the same song.. 😉

  @ Chetna: ના! આ આખું એક જ કાવ્ય નથી.. જુદી જુદી રચનાઓ છે.. પહેલું હાઈકુ છે.. બીજી અને ત્રીજી શાયરી છે.. અને છેલ્લી બે ત્રિપદી છે.. 🙂

 4. અપેક્ષા સોલંકી says:

  Thank you friends!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.