માનજો કે મેં
લૂછ્યાં’તા મોતી
કો’ક સૂકી આંખના…
ભીનાશ જો સ્પર્શે
મારાં આ કાવ્યની,
તો માનજો કે મેં
પાયું’તું પાણી
કો’ક મુરજાતી વેલને,
ને એમાં ભીંજાણી
કલમ મારી
આ લખતાં પહેલાં…
માનજો કે મેં
લૂછ્યાં’તા મોતી
કો’ક સૂકી આંખના…
ભીનાશ જો સ્પર્શે
મારાં આ કાવ્યની,
તો માનજો કે મેં
પાયું’તું પાણી
કો’ક મુરજાતી વેલને,
ને એમાં ભીંજાણી
કલમ મારી
આ લખતાં પહેલાં…
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
સ્પર્શી..! 🙂
Nice to see your post after a long time… Touching lines! like to see your next soon..
“જોત જોતામાં ત્વચાની ભેખડો તુટી જશે
લોહી તોફાને ચડયું છે સ્પર્શની ઘટના પછી..” 🙂