કેવી બેવફાઈ, કેવી બેરુખી,
કોને શુ જોઈએ છે,
ક્યા ખબર છે કોઈને..?
આ શાની તરસ છે..શાની અભિપ્સા..???
અપેક્ષાના ઢગલામાં,આશાની વાટ છે.
બસ..
પ્રેમને શોધતી મારી આંખ અને …….નીરવ શાંતિ.
કેવી બેવફાઈ, કેવી બેરુખી,
કોને શુ જોઈએ છે,
ક્યા ખબર છે કોઈને..?
આ શાની તરસ છે..શાની અભિપ્સા..???
અપેક્ષાના ઢગલામાં,આશાની વાટ છે.
બસ..
પ્રેમને શોધતી મારી આંખ અને …….નીરવ શાંતિ.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
અપેક્ષાના ઢગલામાં, આશાની વાટ છે.. સરસ!
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:.. 🙂
nice..
તારી પાસે તો અભિવ્યક્તિનો ખજાનો છે!!!
Wonderful!
PEACE
graceful peace or peaceful grace ?
what u prefer my dear guest .
i am the honour of silence .
what is border of your best ?
nothing is possible without a hope .
& hope is finally a hanging rope.
you will survive but you have to cope .
learn nothing to expect & nothing to dope .
SHARAYAN ( DR. SHREENIWAS RAUT )