જાગે એક કવિતા..

રોજ રાત પડે ને,
જાગે એક કવિતા.
દિવસના કામમાં,થાકમાં,
વ્યવહારમાં,ભાગદોડની પળોજળમાં,
સ્ફૂરે કવિતાને,
ઓસરી જાય શબ્દો..
જેવી રાત પડેને ,
જાગે એક કવિતા….

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

4 Responses to જાગે એક કવિતા..

 1. Shabnam khoja says:

  Ekdum sachi vat kari tame…mari pan same feelings 6 ho….rat pade ne jage kavita…:) bahu j saras mane mari lagi evi mast tamari kavita.:)

 2. નિરાલી says:

  આ તો સારું કહેવાય.. રોજ રાત પડે ને એક કવિતા જાગે તો કેટલી બધી કવિતાઓ વાંચવા મળે.. 😉

 3. અપેક્ષા સોલંકી says:

  મસ્ત.. 🙂

 4. આશિષ says:

  જ્યારે આમ જીવન જીવાય – તે જ એ કવિતા.

  એક સુધારો સૂચવું છું:
  પળોજળ ના બદલે પળોજણ આવે..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.