આહ ! કેવું પીડાદાયક છે આ લાગણીઓનું ગણિત ,
અમે કર્યો સરવાળો ,ને એ બાદ કરતા ગયા !!
સ્નેહ પામવા કાજ ભટક્યા ખુબ ભેરુ
પણ અમને તો માત્ર ઝાંઝવાના નીર જ જડતા રહ્યા.
હતું અમને આવશે ક્યારેક બાગમાં વસંત ,
પણ આ શું? આવી પાનખર,ને પર્ણો જ ખરતા રહ્યા.
વિરહ,વ્યથા,વ્યાધી બધું લાગે છે એક જેવું,
તોયે હસતો રાખી ચહેરો, સદા ફરતા રહ્યા .
ભીની પાંપણોએ પાડી હડતાલ અશ્રુના વિરોધમાં,
તોયે બની ‘શબનમ’ , અનરાધાર રડતા રહ્યા….
બાપ રે! આના કરતાં તો સાદું ગણિત શીખવું સહેલું પડે.. 😀
ભીની પાંપણોએ પાડી હડતાલ અશ્રુના વિરોધમાં,
તોયે બની ‘શબનમ’ , અનરાધાર રડતા રહ્યા.. વાહ!
hahaha…sachi vat 6 N!R@L!..
kharekhar bahu agru ganit 6 ato.. BDW thnx…
જીવનનું ગણિત શૂન્ય ઉપર થૈ ગયું પૂરું,
હું થોડું હસ્યો થોડું રડયો થૈ ગયું સરભર..
– શેખાદમ આબુવાલા
Nice One Shabnam.. 🙂
thnk u.. 🙂
very nice mathematics of feelings…….
like it,,,,,:-)
thnk u hardik
You took a ‘difficult’ task to solve, and that has made the difference…
good!!!
ભીની પાંપણોએ પાડી હડતાલ અશ્રુના વિરોધમાં,
તોયે બની ‘શબનમ’ , અનરાધાર રડતા રહ્યા….
Thank u Sir.. 🙂
Amare tya to avu ganit koi nathi shikhvadta. . Thnk god hu aash ma jodai to sikhva to madyu..
Btw. . .0 thi 1 ma jem ganit rme 6e. Em lagni o na ganit ma manushya pn rmya rakhe 6e.. . .
Nice poem.
thank u so much pallavi…..mane pan AASH ma jodaya pa6i j avu ganit avadyu.. 😉
ભીની પાંપણોએ પાડી હડતાલ અશ્રુના વિરોધમાં,
તોયે બની ‘શબનમ’ , અનરાધાર રડતા રહ્યા….
વાઆઆઆઆહ…
અને ગણિતની જ ભાષામાં મારે તો હવે એટલું જ કહેવું છે:
“વ્યર્થ વ્યથા નાં ખૂણાઓને છોડીને શબનમ,
આવ, નવી આશનાં વર્તુળ બનાવીએ…”
(friend circle u know!! :D)
Proud to have you as a part of me…
wow…. m so glad sir.. ur commnts r so precious to me..thnk u so so so much…tht vl inspire to write more nicely..thnk u so much 4 making me part of urs.. 🙂