હથેળી પર લખ્યુંતું તારું “નામ” પહેલીવાર મને યાદ છે,
ઋતુ હતી વસંત, એ પવનના વાયરા મને યાદ છે,
મોસમ હતી ખુશનુમા,પ્રેમ ચારેકોર મને યાદ છે,
ક્યાંથી આવ્યું આ વાવાઝોડું..? ખબર હતી નિશ્ચિત એ આવશે..!
વસંત મારી ક્યાં ગઈ ? આવી પડી’તી પાનખર..
છુટ્ટા પડ્યા એ દિવસે જ તો , લખ્યુંતું તારું “નામ” પહેલીવાર મને યાદ છે.
સુંદર અભિવ્યક્તિ… તમે આટલું બધું લખો છો એ આજે જ જાણ્યું…
Thank you so…much Sir..!!!
વ્વાહ..
Combo of your sweetnes n sadness.. Nice one.. 🙂
મુઠ્ઠીમાં પ્રસ્વેદ પણ ખુશ્બુ થયો,
શું હથેળીમાં લખ્યું છાનું હતું? – મનોજ ખંડેરિયા..
Nice..
very nice chetnaji….
વાવાઝોડું નું સામનો કરવાની તમારી આં તયારી ‘પ્રેરણા દાયક’ છે!!! Good!!
ક્યાંથી આવ્યું આ વાવાઝોડું..? ખબર હતી નિશ્ચિત એ આવશે..!