હાઈકુ પછી હવે સમયાંતરે લખાયેલી થોડીક શાયરીઓ.. 🙂
૧. તરવાનું મારે શીખવું છે એનું કારણ એ,
તમારી આંખોમાં ડૂબી જવાની બહુ બીક લાગે છે..
૨. મેં એક ખુફિયા રસ્તો શોધ્યો છે, ચાલ તને બતાવું,
આંખોમાંથી સીધું હૃદયમાં ઉતરાય છે, ચાલ તને ઉતારું..
૩. એટલે જ તો ગાલે પહોંચેલા આંસુઓ ખારા લાગે છે,
કઈ કેટલાય દરિયા તારી આંખોમાં ઘૂઘવાતા હોય છે..
૪. તમારી આંખોનું ચુંબકત્વ મને ખેંચી લાવે છે,
પણ તમારા ચશ્મા સાથે ભટકાઈને પાછી ફરું છું.. 😀
૫. આટલું કાતિલ તો ઝેર પણ નથી હોતું, એને પણ જરૂર પડે છે સ્પર્શની,
તમે તો મને આખે આખી વીંધી નાખી, ને જરૂર પડી ફક્ત એક નજરની..
અને અંતે,
૬. તરવાનું મારે નથી શીખવું એનું કારણ એ,
તમારી આંખોમાં ડૂબી જવાનું બહુ મન થાય છે.. 😉
आँखें नीची हुई तो हया बन गयी,
आँखें ऊँची हुई तो दुआ बन गयी,
आँखें उठकर जुकी तो अदा बन गयी,
आँखें जुककर उठी तो क़ज़ा बन गयी.. 😉
Superb work aps.. As always, એકએક શાયરી એકબીજાથી ચડે એવી છે.. Just amazing.. :*
ayse kayse ubara kar kinara kar lu ‘mustak’..
Ufff
unki aankho ki gaherai to dekho…
bhot khub….keep up
@Nirali: My favourite one.. Thanks dear.. :*
@Mustak bhai: wah mustakbhai wah!
વાત રાખી દિલ માં, વાત કહી ના શક્યા,
યાદ કર્યા એમને અને અમે શ્વાસ લઇ ના શક્યા,
કોઈકે પૂછ્યું, આ દિલ ને કે તે પ્રીત કરી કોને?
જાણવા છતાં પણ નામ એમનું અમે લઇ ના શક્યા.
ahaaaaaaaa……wow..yar jst superbbbbb…
chashma vadi to abhu j mast… 😉 🙂
contact lens lagado chhasme ki jarurat nahi………………………………………………. like khufiya rasto @dubi javanu man thay chhe.
Thank you all.. 🙂
THE TWO EYES
One eye told other ,
“you are my step brother .
I am tired enough,
& you don’t even bother “
The step was nose bridge
which added a further .
“Why don’t you get ,
a little more farther “.
Ears hearing this noise,
had been also eager .
Said to perform test,
check who is bigger.
Mouth was silent still
told to be umpire
Which called tongue again
“help me oh my dear”
Tongue pronounced a swear
“i don’t hear ,
I am clear,
don’t you fear “.
Eyes didn’t care,
started growing near.
Nose became smudged ,
blocking the air .
Death came here
said “let me cheer,
just pack up your ,
all you gear ,
not a single tear,
not a single tear. “
SHARAYAN ( DR. SHREENIWAS RAUT )