રક્ષાબંધન

આવ્યો આજે રૂડો અવસર
સજી ખુબ શણગાર,
જુઓને હવે શરૂ થઇ જશે
મસ્તીનો વ્યવહાર….

કંકુ,ચોખા,રાખડી,મિઠાઈ
ને ભેટોની ભરમાર,
લોકો જોઈ રહેતા દંગ
ભાઈ-બહેનનો પ્યાર ……

આપ્યો અનમોલ બંધન અમને
પ્રભુ, તારો આભાર !
મુબારક હો સૌને ,
રક્ષાબંધનનો તહેવાર..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

4 Responses to રક્ષાબંધન

 1. નિરાલી says:

  Veryyyyyy cute.. n very sweet, just like the relation itself.. Loved it.. 🙂

  Thanks for such a nice poem.. Keep it up..

 2. Shabnam Khoja says:

  Hey..Thanx dear…

 3. Very much impressed.. Sweet poem.. Loved it..

 4. shabnam khoja says:

  thanx dear.. 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.