હતી જે આશાઓ એ પળ વારમાં વેરાઈ ગઈ; ના અલ્પવિરામ ના અર્ધવિરામ;
આજ પૂર્ણવિરામ માં ફેરવાઈ ગઈ..
હતી જે દોસ્તી મહેબુબ ની; આજ દુશ્મની માં ફેરવાઈ ગઈ,
એ દોસ્તો ની યાદમાં આજ લોચન ભીંજાઈ ગઈ.
થતી જ્યાં મહેફીલો દોસ્તો ની સંગ; આજ એ ઓરડે નીરવતા છવાઈ ગઈ,
એ મહેફિલ ની યાદ માં આજ દિલ ની ધડકન રોકાઈ ગઈ.
હતી જે ચહેરા પર પ્રેમભરી મુસ્કાન; જોતજોતામાં આજ અશ્રુ કેરી સરિતા બની વહી ગઈ,
એ પ્રિયતમ ની યાદ માં આજ જિંદગી ફંટાઈ ગઈ.
હતી જે સ્વપ્નાઓની હારમાળા આજ કરમાઈ ગઈ,
એ સ્વપ્નો ની ખોજ માં આજ વાસ્તવિકતા વિસરાઈ ગઈ.
હતી જે દિલ ની ધડકનો ધબકતી પ્રિયતમ કાજે,
આજ એ પ્રિયતમ ના ધિક્કાર રૂપી તીરથી વીંધાઈ ગઈ.
હતી જે હસતી, રમતી , ખીલખીલાટ કરતી પ્રિયતમા;
આજ પ્રેમતણા સાગર છંતાય પ્યાસી રહી ગઈ
ઉડતી જે પ્રેમ તણી આશ માં આસમાને, આજ પાતાળ માં પટકાઈ ગઈ..
નથી રહી આશાઓ, નથી રહ્યા શમણાઓ,
એ મધુર સ્મિત ને પ્રેમ વેરતી “પલ્લવી”
આજ જીવતી લાશ માં ફેરવાઈ ગઈ..
very nice..and heart touching poetry.
thank you ……….
A Very Hearty Welcome to Nai..Aash….
A vry nice poem……
keep up.. 🙂
thank you so much……….
Mahefil deewano ki yu sajati gai ‘mustak’……
Hamane to kahekar ji halka kar liya..
Ab teri bari hai….
Wel come….. 🙂
thank u …….
First of all, a warm welcome on our “aash” dear..
N a superb start.. Nice one.. Keep it up.. Hope we’ll have more of them.. Keep posting..
thank you so much nirali
A very warm welcome dear.. I’m so glad that you are here.. N nice one to start with.. Keep up..
ooooooo very sweet poerty and This poery is very heart touching..miss pallvi…ji…so beautiful poerty….
Welcome on ‘Nai -Aash’ ! Heart touching verses! Nice, Keep it Up!
એકલા બેઠા બેઠા વિચારતા એના આંચલ નો આધાર લાગે છે,
સપના જોવા પણ હવે તો મારા માટે ઉધાર લાગે છે,
પણ સપના વેર વિખેર થતા મારા દિલ માટે તલવાર લાગે છે,
મારા આંસુઓ સમાવવા માટે નાનો સાગર લાગે છે,
ઝીંદગી એવા મોડ પર છે કે જ્યા થી મને બધુ બેકાર લાગે છે,
વધુ શુ કહુ મારા વિષે છેલ્લા વાક્ય મા બધુ દર્દ બહાર આવે છે,
“હવે તો આંખોને પણ પાંપણ નો ભાર લાગે છે”……………..