મારા મિત્રો

મારા મિત્રો મારા જીવન નો શ્વાસ
લઇ ને આવ્યા છે એક નઈ આશ
મારા સુખ માં
મારા દુખ માં
મારા સુખ દુખ માં
રહેતા હરદમ એ મારીઆસપાસ
લઈને આવ્યા છે એક નઈ આશ
જે દિલ ની વાતું જાણે
મારી સાથે મોજ માણે
નયન ને જોતા ગમ્યા
હ્રદય માં સ્થાન પામ્યા
મારા ………..એક નઈ આશ
જાણે કોઈ સાથે જન્મ્યું
ઈશ્વર ને હાથે મળ્યું
નશા માં ચુર હું જાણે
પૂજા ના એ ફૂલ જાણે
મારા………..એક નઈ આશ
સગપણ સગા થી વધુ
પામ્યો “મુસ્તાક” બધું
અંધારી રાત માં તારા
ઝળકે છે મિત્રો મારા
મારા ………..એક નઈ આશ

Be Sociable, Share!
This entry was posted in ગીત. Bookmark the permalink.

8 Responses to મારા મિત્રો

 1. અંધારી રાત માં તારા, ઝળકે છે મિત્રો મારા
  Nice Mustak bhai! a lovely gift on ‘freindship day’!

 2. shabnam khoja says:

  🙂
  vry nice mustakbhai………
  “a friend in need is a friend indeed”….

 3. નિરાલી says:

  મસ્ત.. 🙂

 4. mustak says:

  Thx frnz…..
  @ nirali ji

 5. હાર્દિક પીઠડીયા says:

  kya baat hai mustak bhaii,,,,,,,,,,,,,

 6. vipul Thacker says:

  Mustak bhai aa kalug ma potana kaam nathi aavta aava kalug ma to mitroj kaam aave che.

  Atlej aaje lohi na Reletion karta mitro no Reletion par vadhare bilive kare che.

  so tamaro Geet bhu mast che.

 7. mustak says:

  @vipul bhai …. Thx a lot…
  Pn tamari jaan khatar:
  aa song nai ash ni sauthi vadhu nisfad rachana che.ane e pn sarvanumateDDDDD
  thx again….

Leave a Reply to અપેક્ષા સોલંકી Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.