સોનેરી પ્રભાત

Hey aashmates…
In this new year of our blog..i m going to post one more poem…I m not a poet…just trying..i knw i made many mistakes while writing…so plzzzzz muje meri mistakes batate rahiega…so that i can improve…..

આ કૂકડાનું કુકડે કૂક ને આ પક્ષીઓનો કલરવ
નક્કી આ સુર્યની સવારી લાગે છે ..
આ ઇન્દ્રધનુંષી રંગો રેલાયા છે આભમાં
આ સોનેરી પ્રભાતની રંગત મને સારી લાગે છે ..
આ રંગબેરંગી પતંગિયું આમ ઉડ્યા કરે છે ફૂલો પર
આ પતંગિયાની પ્રીત મને અનેરી લાગે છે…
પરોઢના એ સૂરજ ! હવે તપતો નહિ તું
ફૂલો પરની આ ‘શબનમ’ મને પ્યારી લાગે છે ..
આવે છે માટીની મીઠી સુગંધ ને આ લહેરાતો ઠંડો પવન
આ હવાની હેલી મને ન્યારી લાગે છે ..
ઉઠીને પ્રથમ આભાર માનું હું તારો ઓ ખુદા !
તારી બનાવેલી આ દુનિયા મને નિરાલી લાગે છે ..
હે ખુદા! આ બધી સુંદરતા તારી જ દેન છે
ને તને જ આ બધું આભારી લાગે છે…
તને જ આ બધું આભારી લાગે છે ….

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

11 Responses to સોનેરી પ્રભાત

 1. Urvi ashar says:

  Aatlu lakhyu a j ganu che…..it’s nice…..keep it up….ane sache j aje soneri prabhat lage che……:)

 2. નિરાલી says:

  વાહ.. મસ્ત..

  “પરોઢના એ સૂરજ ! હવે તપતો નહિ તું
  ફૂલો પરની આ ‘શબનમ’ મને પ્યારી લાગે છે” .. just superbbbbbbbb..

  n of course, “તારી બનાવેલી આ દુનિયા મને નિરાલી લાગે છે” .. 😉

  એકાદ બે જગ્યાએ થોડો પ્રાસ નથી મળતો.. next time keep it in mind..

  Otherwise, it’s just wonderful.. Felt the calmness n beauty of magical morning.. lovely.. 🙂

 3. Anjali says:

  Very nice one Shabnam..

  તારી બનાવેલી આ દુનિયા મને નિરાલી લાગે છે ..
  હે ખુદા! આ બધી સુંદરતા તારી જ દેન છે
  ને તને જ આ બધું આભારી લાગે છે…

  Very true.. very true… and very nicely expressed…

  Wonderful! Keep up…

 4. shabnam khoja says:

  @urvi : thanx dear.. 🙂

  @N!R@L! : thanx yaar..ne ha next time tari aa pras vadi vat jaroor yad rakhis…:)

  @Mustakbhai : vry gud style of comment….nice links..nice songs..i lyk it.. 🙂

  @ anjali : Thank u sooo much for ur encouraging words dear… 🙂

 5. Hey wow shabnam.. it’s superb..

  ખરેખર એક ખુશનુમા સવાર આવી ગઈ હોય એવું લાગે છે.. મસ્ત.. બહુ સરસ લખી છે..

  Keep it up..

 6. Shabnam Khoja says:

  Thank uuuuu….. 🙂

 7. Early morning always gives us a pleasant feeling, a new hope and most importantly it makes us to believe the Supreme the God and his greatest creation the Nature! Like it ! Vert Good!

 8. હાર્દિક પીઠડીયા says:

  soneri savar nu adbhut kavya……
  its very nice shabnamji….

 9. shabnam khoja says:

  khub khub aabhar……avinashji…nd hardik…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.