Hello Aashmates.. On our site’s birthday, finaly posting our theme song.. Right now posting the lyrics.. Soon we’ll have the song too..
જિંદગીમાં પૂરે છે એ શ્વાસ,
હોય દિલમાં જો પામવાની આશ!
મરુભૂમિ બનશે નદી,
મૃગજળ બનશે પાણી,
ભૂલ્યો જે મારગ તું એ,
રાહ બનશે ઉજાણી..
બની રાહબર કોઈ લાવશે ઉજાશ,
હોય દિલમાં જો પામવાની આશ!
નૈયા ઊભી મજધારે,
એને મળશે કિનારો,
ડગે છે પગ જે તારા,
એને મળશે સહારો..
આંસુઓને પણ મળશે એક હાથ,
હોય દિલમાં જો પામવાની આશ!
શૂન્યમાંથી સર્જન થયું,
પ્રેમ ના ફૂલ ખીલ્યા,
લાગણીને વાચા મળી,
શબ્દોના સાગર બન્યા,
આજે મળ્યો એવા મિત્રોનો સાથ,
હતી દિલમાં જો પામવાની આશ!
Happy Birthday dear “aash”..
its just tooooooooooo gud dear…..
Great job…..
“બની રાહબર કોઈ લાવશે ઉજાસ
હોય જો દિલમાં પામવાની આશ “..
vry nice……..
i like it..
Thank you soooooo much dear.. 🙂
Very nice song indeed…
Just what we wanted..
Happy Birthday Aash..
Wishes for a grand new year! May all of you blossom like never before, and the world may note your presence..!!..
:*
wooooooooooow Nirali..
its jst wonderful..
loved d song..
u hv given a beautiful gift to “aash” on its 1st birthday..
waiting to listen it..
Ek ‘nai aash’ ! Very nice! શૂન્યમાંથી સર્જન થયું,પ્રેમ ના ફૂલ ખીલ્યા,
લાગણીને વાચા મળી,શબ્દોના સાગર બન્યા!
jisko nikhara…… 😉
Thank you Anjali, Apeksha, Avinashji n Mustakbhai.. 🙂
I’m glad you all liked it..
શૂન્યમાંથી સર્જન થયું,
પ્રેમ ના ફૂલ ખીલ્યા,
લાગણીને વાચા મળી,
શબ્દોના સાગર બન્યા,
આજે મળ્યો એવા મિત્રોનો સાથ,
હતી દિલમાં જો પામવાની આશ!
amzingg….!!
SONG
life is fast ,
but time does last .
dreams never lost ,
& deeds they cast .
life is quest ,
but love is rest.
heart in chest ,
never does best .
life is done with ,
all u learn myth .
hell is just wish ,
heaven just missed .
SHARAYAN ( DR. SHREENIWAS RAUT )