જન્મ દિવસ ની શુભેચ્છાઓ

૨૨ મી જુલાઈ  ૨૦૧૦ ના રોજ ‘નઈ-આશ’ નો જન્મ થયો.  અને ત્યાર બાદ સફળતા ની સીડી સર કરી આજે એક વર્ષ પૂર્ણ કરી ખુબજ લોકપ્રિય બની ગઈ છે.

અને સાથે ‘નઈ-આશ’ એક પરિવાર પણ બની ગઈ છે. તો આજ ના દિવસે હું તમને બધાને અને ખાસ આશિષ ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.

‘નઈ-આશ’ ખુબ પ્રગતી કરે અને આશ ના સભ્યો તરીકે હમેશા સહકાર આપતા રેહજો.

જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ…

🙂

 

Be Sociable, Share!
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

9 Responses to જન્મ દિવસ ની શુભેચ્છાઓ

 1. નિરાલી says:

  Absolutely right dear.. “આશ” આજે ઘણી લોકપ્રિય બની ગઈ છે.. અને મક્કમ ગતિએ આગળ પણ વધી રહી છે..

  અને “આશ” ના લીધે આજે મને આટલા સારા મિત્રો મળ્યા છે.. I feel sooooo lucky.. N of course, the credit goes to aSh..

  Wishing a very very Happy Birthday to “aash” n “aashmates”.. અને જન્મદિવસે પાછી એક આશ કે આપણે આપણી “આશ” ને એક અલગ જ ઉંચાઈએ લઇ જઈ શકીએ.. અને એના માટે જોઈશે આપ સૌનો સાથ..

  All the best guys.. Keep it up.. :*

 2. Happy birthday to “aash”.. ચોકલેટ ક્યાં??? 😀

  It’s a wonderful site.. & i’m so glad to be a part of it.. All the best to everyone.. Keep up..

 3. ચેતના ભટ્ટ says:

  Happy b’day to our blog..n aashmates..
  apnu blog aavi j rite avirat pane agad vadhe evi hardik shubhkaamnao…!!!
  love u all ..
  Chets..

 4. shabnam khoja says:

  happy birthday to ‘aash’ n ‘aashmates’…
  really i m very lucky to b a aashmate…
  n yup nirali is right it all bcoz of this site that i got such a nice friend group…
  It’s great to b vd u all on this great site…
  Best of luck to all..
  love u all……

 5. Anjali says:

  Happy Birthday to Nai-Aash..

  Excellent efforts by all members..

  Keep rocking!

 6. અશોક વૈશ્નવ says:

  કાવ્ય એ લાગણીઓ તેમ જ વિચરોની અભિવ્યક્તિનું એક ખુબ જ અસરકારક માધ્યમ છે તેમાં કોઇ બે-મત ન હોઇ શકે, પરંતુ,’નઇ-આશ’ જેવું આકર્ષક શિર્ષક વાંચીને કચ્છના યુવા વર્ગના વિચારોની અભિવ્યક્તિ જુદા જુદા માધ્યમદ્વારા થતી હશે તેવી અપેક્ષા સહજ જ થઇ આવેલ.
  આમ કહીને મારી નિરાશાનો સુર નથી રેલાવી રહ્યો, પરંતુ આપ સહુ સમક્ષ અભિવ્યક્તિનાં અન્ય માધ્યમ પર પણ પ્રયોગો થાય અને તે રીતે વૈવિધ્યસભર વિષયો પર વિધ વિધ માધ્યમદ્વારા વિચારો, લાગણીઓ, અનુભવો તેમ જ અભિપ્રાયોનું વિશાળફલક પર આદાન પ્રદાન આ બ્લોગ પર થતી રહે , તેમ જ આ બ્લોગ એ રીતે એક નવી જ ભાત પાથરે તેવી અપેક્ષા સાદર કરૂં છું.

 7. અશોક વૈશ્નવ says:

  કાવ્ય એ લાગણીઓ તેમ જ વિચરોની અભિવ્યક્તિનું એક ખુબ જ અસરકારક માધ્યમ છે તેમાં કોઇ બે-મત ન હોઇ શકે, પરંતુ,’નઇ-આશ’ જેવું આકર્ષક શિર્ષક વાંચીને કચ્છના યુવા વર્ગના વિચારોની અભિવ્યક્તિ જુદા જુદા માધ્યમદ્વારા થતી હશે તેવી અપેક્ષા સહજ જ થઇ આવેલ.
  આમ કહીને મારી નિરાશાનો સુર નથી રેલાવી રહ્યો, પરંતુ આપ સહુ સમક્ષ અભિવ્યક્તિનાં અન્ય માધ્યમ પર પણ પ્રયોગો થાય અને તે રીતે વૈવિધ્યસભર વિષયો પર વિધ વિધ માધ્યમદ્વારા વિચારો, લાગણીઓ, અનુભવો તેમ જ અભિપ્રાયોનું વિશાળફલક પર આદાન પ્રદાન આ બ્લોગ પર થતું રહે , તેમ જ આ બ્લોગ એ રીતે એક નવી જ ભાત પાથરે તેવી અપેક્ષા સાદર કરૂં છું.

 8. Aashmates, It’s really a matter of pride for us that Shri.Vaishnav Saheb have visited our blog and given his valuable suggestions for us. On behalf of all i sincerely thank Shri.Vaishnav Saheb for his comments and feedback.
  Team ‘nai-aash’ – we have to further improve and continue to improve further to meet the growing expectations further.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.