હેલ્લો..મિત્રો, અપેક્ષા ના માતૃપ્રેમ ને જોઈ ને મારો માતૃપ્રેમ જાગી ઉઠ્યો છે,..અને તમારી સાથે મારું બનાવેલું હાલરડું share કરવાનું મન થયું,જે “માહી” બહુજ નાની હતી ત્યારે મેં એના માટે બનાવ્યું હતું..જેને માહી આજે પણ એમ કે છે કે મમ્મા સોના દીક્કો કર..!!,ત્યારે તો એ સુવે છે..તો લ્યો તમે પણ સાંભળો..
હાલા હાલા હાલારું……રે હાલુડા…..,
“માહી” મારો, દીકરો છે મીઠુંડો ….
મીઠ મીઠ મીઠુંડો ,…છે સોનુંડો..
સોના મારો દીકરો, છે રાજુડો……
રાજ રાજ રાજુડો ,છે મીઠુંડો..
“માહી” મારો, દીકરો છે મીઠુંડો ….
હે…સોના મારો દીકરો, છે રાજુડો……
સોન સોન સોનુંડો, છે રાજુડો….
રાજો મારો દીકરો છે મીઠુંડો…
હે……..હાના મારો, દીકરો છે વાહલૂડો ..
હાલા હાલા હાલારું……રે હાલુડા…….
હાલા હાલા હાલારું……રે હાલુડા…….
Mane nind aave chhe.. :* :* :*
🙂
હાલા હાલા …. હાલા…. 🙂
ઊંઘ આવી જાય એવું સરસ હાલરડું છે
પણ આ આખું વાંચવાનું કેમ? આવું સરસ હાલરડું સાંભળીને અડધે જ ઊંઘ આવી જાય.. 😀
મસ્ત મસ્ત..
choooo chweet.. 🙂
mast mast halardu…… 🙂
Wow. so nice dear.
Very Nice!
koi pn maa na kanth ma game… 🙂
🙂 :-)…… mst mst…
it so nice thatican sleep in 2 minutes