કેટલુંક જોઈ લીધું આટલી ઉંમર માં !!!
ને જાણે કેટલુંય હજી બાકી છે !!!
જવા દે વાત ન કર
વાત મારી નહિ પણ નજૂમી ની છે
હાથ મારો જોઈ એના પર શું વીતી ?!?!
જવા દે વાત ન કર
છળ ………
કપટ……….
દગો………..
સ્વાર્થ ……..
એની ક્યાં વાત જ આવી !!!
એનો તો હું હવે આદિ થયો ….
ન પૂછ એ કહેવાતા સ્વજનો ના મીઠા બાણો સાંભળી શું વીતે છે
જવા દે .. વાત ન કર …
દુ:ખ…….
નવાઈ……
એવું કંઈ હવે લાગતું જ નથી
સાવ જડ જેવો હું થઇ ગયો છું
પણ તોય આ હાલત પર મારી
કોઈ નું ખંધુ સ્મિત કેટલું ખલે છે ..
કેમ કહું ? જવાદે .. વાત ન કર ….
કર ભલા તો હો ભલા
એ બહુ સાંભળ્યું છે “મુસ્તાક”
પણ હાલ ભલા નું શું હોય છે એ ન પૂછ
જવા દે વાત ન કર……
આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
- Chetna Bhatt: Thank you All for your Love♥️
- priyesh kaneria: WAH….. NICE WROTE
- dave amita: માનવમનને સ્પર્શતી વાત કેટલી સુંદર રીતે કહેવાઈ છે. સરસ !
- HARI: શિક્ષક એ શિક્ષક
- Surangi Mehta: Super duper
- PRIYESH C KANERIA: mast……
- PRIYESH C KANERIA: THANK YOU SIR,
- Ankesh Nimavat: Beautiful….
- vivek: Your post is superb sister
- vivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
PURU THAYU BOSS HAVE VAAT N KAR
VERY GOOD MUSSI
વાહ..
mustak bhai kya baat hai…..!!!
ઓકે.. હું વાત નથી કરતી, બસ? 😉
પણ ધારો કે મારે વાત કરવી હોય તો??
बहोत खूब , मुस्ताक भाई !
Waah!!
કર ભલા તો હો ભલા
એ બહુ સાંભળ્યું છે “મુસ્તાક”
પણ હાલ ભલા નું શું હોય છે એ ન પૂછ
absolutely true..