ચાલો મિત્રો મારી સાથે સપનાની દુનિયા માં……
આજ રે સજન મને મોતી જડ્યા,
કાંટાળા પથ પર ફૂલો જડ્યા,
આંબલી પીપળી રમતાં છીપલાં જડ્યા,
છીપલાં ને ખોલતાં જ મોતી જડ્યા,
ઝૂલા માં ઝૂલતાં સપના જડ્યા,
સપના માં સોનેરી પતંગીયા જડ્યા,
પતંગીયા પકડતાં ઝાકળના બૂંદ જડ્યા,
બૂંદ ઉડાડતાં સાચા મોતી જડ્યા.
વાહ! અમને પણ તમારી કવિતા ના મોતી જડ્યા.. ખુબ જ સુંદર મોતી.. 🙂
આટલા બધા મોતી મળ્યા? વાહ! થોડાક આપશો મને? હા હા હા..
અપેક્ષા એ કહ્યું એમ તમારી રચનાઓ મોતીઓ જેવી છે તો એ મોતીઓ જ આપતા રહેજો.. 🙂
બધા મોતી તારા જ છે ને બેટા….!!!!! જેટલા જોઈએ લઇ લે..તને કોણ નાં પાડે છે..હ્હ્મ્મ ?
આટલી બધી સુંદર રચના ઓ બાદ હવે તમારા જ કંઠે ગવાયેલી
એક તમારી જ એક રચના સંભાળવા મળી જાય તો અમને પણ મોટી મળી જાય…….
🙂
Thanks u so much..Apeksha,Nirali n mustak bhai…..n yeah sure mustak bhai jo music tame aapta hov to huy mari koi rachna gaish..pan ha e pan tame j nakki karjo k kai??barabar ne???
તને તો સપનામાં, પણ અમને તો સાચે જ સાચા મોતી જડ્યા છે..
આવા સરસ મોતી.. ચમકતા અને મહેકતા મોતી…
ચાસણીમાં બોળેલા મીઠા મોતી…
Beautiful words, i feel like playing with ‘diamonds’ in a ‘full moon’ night , in the garden of ‘parijaat’!
fully agree wid ash n avinashji…
felt so happy after reading this… wonderful sweet words n imagination!!
moti to amne madya chhe… !!
:*
Thank u Ash, Avinashji, n Anjali…