ક્યાં હોય છે….

હોય છે બધી પલભર ની પ્રીત,

એમા કોઇ નો કાયમી સંગાથ ક્યા હોય છે.

ખુશી થી લોકો દર્દ આપી દેતા હોય છે,

એમને આ દર્દ નો અહેસાસ ક્યા હોય છે.

ફક્ત વાતો હોય છે વફા ની સઘળી

હોય જરુર ત્યારે કોઇ નો સાથ ક્યા હોય છે.

હોત કિનારે તો કઇ ગમ નતુ “હાર્દિક”

મઝધાર માં ડૂબેલા ને બચાવવા કોઈ હાથ ક્યાં હોય છે..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

5 Responses to ક્યાં હોય છે….

 1. Hema says:

  ચિંતા ના કર હાર્દિક , તને બચાવવા તારી ‘Hardika’ જલ્દી આવશે … હા હા હા 🙂
  any ways it superb….. keep writing……

 2. નિરાલી says:

  Wow! Nice one dear.. And as hema said, don’t worry.. તને પલભર ની નહિ, જિંદગીભર ની પ્રીત મળી જશે હો.. Keep it up dear..

 3. Anjali says:

  ખુશી થી લોકો દર્દ આપી દેતા હોય છે,
  એમને આ દર્દ નો અહેસાસ ક્યા હોય છે…

  Wow Hardik…
  u r touching heights… very well said.. no one knows the amount of pain they r imparting on their loved ones..

  absolutely wonderful…

  and..
  m in support to @Hems n @Nirali.. u’ll get a wonderful partner!..
  our well wishes r wid u…………

  🙂

 4. હાર્દિક પીઠડીયા says:

  thank u so much……
  @ hema bhabhi….. thank u bhabhi for encourage me n ya m waiting for hardika …….!!! he he again thank u
  @ niraliji… thanku dear…. for giving me valuable sugestion….and also for encourage me thank u…
  @ anjali ji… thank u dear… n ya no one knows the pain of other…. bt actuly mare eu kai pain nathi but i dont know why it so..,hu kai lakhu to sad j lakhay 6e… reason also i dnt know ………. 🙁 he he

  n thank all of u..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.