ન આવો તમે મારા સ્વ્પનો મા હવે,
ન રુબરુ આવી ને મને તડપાવો.
હુતો પતંગા ની જેમ ખુદ જલી જઈશ,
સમા બની ને ન સાથ નિભાવા આવો.
પડ્યો છુ હવે ભવ સાગર ને તરવા,
મ્રુગજલ બનીને ન પ્યાસ બૂઝાવા આવો.
ખુદ થઈ જઈ ને મુજ થી બેવફા હવે
મને ન વફા ની રીત બતાવા આવો.
મળી જશે મન્ઝિલ મારા પ્રયત્નો થી મને,
રસ્તે રસ્તે ન તમે વળાંક બની ને આવો..
ખુબ જ સરસ હાર્દિક.. પણ મને લાગે છે કે જો ન દરેક જગ્યાએ પેહલા લખ્યો હોય તો થોડી વધારે સારી લાગે.. જેમ કે,
“હું તો પતંગા ની જેમ ખુદ જલી જઈશ,
ન સમા બની ને સાથ નિભાવા આવો.
પડ્યો છુ હવે ભવ સાગર ને તરવા,
ન મૃગજળ બનીને પ્યાસ બૂઝાવા આવો.”
very nice hardu………
very nice hardu………
bau saru lakhyu 6e
Superbbbb
Wow.. wonderful.
And, very nice suggestion by Nirali..
Thanks ash..
ખુબ સરસ
કલમ ચલાવી છે……………………
Wah hardi bhai…