મુક્તકો..

લાંબા સમયથી ‘આશ’ પર કોઈ એક્ટીવીટી નથી થઇ તો ચાલો હવે માણો સમયાંતરે લખાયેલા કેટલાક મુક્તકો..

૧. સૌપ્રથમ વરસાદના ખુશનુમા વાતાવરણમાં લખાયેલું..

આભેથી વરસે છે મુશળધાર પ્રેમ પ્રીતમ,
જાણે ધરતીને કરવા વ્હાલથી લીલીછમ!
ચાલને સહેલીએ ભીંજાતા આ વરસાદમાં,
કે આપણી પ્રીત જેવી ભીની ભીની આ મૌસમ!

 

૨. અને હવે રક્ષાબંધન પર લખાયેલું પણ પોસ્ટ કરવાનું ભુલાઈ ગયેલું ..

ભાઈ-બહેનના પ્રેમને ઊજવવાનો આ તહેવાર,
જ્યાં થાય બસ પ્રેમ અને આશિષનો વહેવાર!
નાની અને નાજુક મારી આ રાખડી કહે છે,
સદૈવ સુરક્ષિત રહે મારો ભાઈ, ઓ પાલનહાર!

છેલ્લે એક હાઇકુ..

મારા મિત્રોથી
મળી છે મને સદા,
નિરાલી ખુશી.. 🙂

Enjoy..

Be Sociable, Share!
This entry was posted in મુક્તક. Bookmark the permalink.

10 Responses to મુક્તકો..

 1. Anjali says:

  Very very nice Nirali… This is another aspect of your poetry skills.. 🙂
  And d haiku is d most touching one !!

  Will write more after reaching home.. rite now m on my way!

 2. Hema says:

  ભાઈ-બહેનના પ્રેમને ઊજવવાનો આ તહેવાર,
  જ્યાં થાય બસ ‘ નિરાલી ‘ અને ‘ આશિષ ‘ નો વહેવાર!
  નાની અને નાજુક તારી આ રાખડી કહે છે,
  સદૈવ સુરક્ષિત રહે તારો ભાઈ, ઓ પાલનહાર!

  ખુબજ સરસ છે………ઘણા લાંબા સમય પછી પોસ્ટ કરી 🙂

 3. નિરાલી says:

  @Anjali: Always first to appreciate our creations.. I am sooooo glad that I’v got you in my life.. Thank you very much dear.. ‘Haiku’ is touching because it’s for friends like you.. Please keep giving your priceless support and yeah, waiting for some more comments.. 🙂

  @Hema: Wooooooooow.. This upgraded version is more beautiful and very precious for me.. 🙂 Thank you very much dear.. N yup, i forgot to post it at that time, so now..

 4. હાર્દિક પીઠડીયા says:

  once agin a very nice creation by you very very nice nirali ji……
  realy tamari badhi rachan a khubj “nirali” 6e…

 5. આશિષ says:

  એક દમ મસ્ત..

  હવે મને લાગે છે કે આપણા આ બ્લોગમાં પણ કાવ્ય પ્રકાર ની કેટેગરી બનાવવી પડશે..
  ગઝલ, કવિતા અને હવે મુક્તક અને હાઇકુ પણ!! શું કહો છો Aashmates?

 6. ચેતના ભટ્ટ says:

  હ્મ્મ્મ આશિષ સાચી વાત છે…
  અને નિરાલી તારું હાઇકુ.. તો તારા જે વું જ મીઠું છે હો…મજા આવી,
  અરે હા, બધા આશ નાં મિત્રોને Sorry , કેમ કે હું બીજા સામાજિક કર્યો માં એટલી વ્યસ્ત હતી કે તમને બધા ને મળી જ નાં શકી …..પણ હાવે ધ્યાન રાખીશ.

 7. નિરાલી says:

  @hardik: Thanks for the appreciation dear.. you’v also done a good job til now.. so keep writing..

  @ashish: મારા જેવા જ મસ્ત ને? 😉
  & what an idea sirji!!! પણ એના માટે તો સમય જોઈએ.. 😀

  @chetna: મારું હાઇકુ મારા મિત્રો જેવું મીઠું છે! n welcome back.. Hope we’ll have sweet one coming from u soon.. 🙂

 8. bhojani mustak says:

  🙂

 9. shabnam khoja says:

  wow!! nirali its really very nice yar….
  u r dentist cum writer…..gud job…

 10. નિરાલી says:

  @shabnam: Thank you so much dear for reading n appreciating my creations.. 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.