ખબર નથી મારી મંઝીલ ની મને,
વહે છે ઝરણુ એમ હુ વહેતો જાઉ છુ.
હોય છે ક્યાં કાયમી વસંત અહી,
થઇ પાનખર નો ફુલ હુ ખરતો જાઉ છુ.
જાણુ છુ હશે મુજ વિના તમસ એમની રાહ મા,
બનાવી ખુદ ને દિપક હુ જલતો જાઉ છુ.
નથી રહી મુજને હવે આશ વફા ની કોઇ થી,
થઇ ને પાગલ હુ સૌને પ્રેમ કરતો જાઉ છુ.
જાણુ છુ આ જીંદગી તો છે બેવફા “હાર્દિક”,
બસ કોઇ ના વિશ્વાસે હુ શ્વાસ ભરતો જાઉ છુ.
Wow..
આ વાંચી ને મોઢામાંથી એક જ શબ્દ નીકળે.. Just Wow!!
એકે એક પંક્તિ ગમી..
સૌથી વધારે ગમતી લાઈન્સ..:
“જાણુ છુ હશે મુજ વિના તમસ એમની રાહ મા,
બનાવી ખુદ ને દિપક હુ જલતો જાઉ છુ..”
ખૂબ સરસ હાર્દિક..
અને અમને સૌ ને તમારા પર ખૂબ જ વિશ્વાસ છે.. તમે આવી જ રીતે આવી જ સરસ રચનાઓના શ્વાસ અમને પુરા પાડતા રહેજો..
Wonderful.
~અંજલી..
thank u so much anjali ji….
ખુબ આભાર…
બસ આવી રીતે જ અમને પ્રેરના આપતા રેજો…..
once thanku so muchh..
Very nice! the words came in a flow and motivate to move constant with the flow! Congratualtions, and keep moving and inspiring all with your wonderful creative writings.
thank u so muchh..
its excellent
thank u kalpesh ji…
fantastic Hardu..
બોસ.. બહુ જ મસ્ત લખ્યું છે..
બાકી તો જેમ અંજલીએ કહ્યું એમ.. આવી જ સરસ રચનાઓના શ્વાસ અમને પુરા પાડતો રહેજે..
@avinashsir.. Thanks a lot sirji..
wow hardik.. superb.. again, so nice creation by you.. very touching too.. keep coming more.. 🙂
thank u so much niraliji…
and thank u ashish bhai…..
its all bcoz of only u…
very nice hardu…
One day u will ask me: What is more important to you, me or your life?
I will say: my life… You will walk away from me without knowing that U R MY LIFE!!!
very nice hardikbhai