પોતાનો સ્વાર્થ છોડી ,પોતાનાઓના સ્વાર્થ થકી ,
આજ તું સ્વાર્થી થઇ ગયો,
સુખ દુઃખમાં સાથે રહીશું વાયદો કરી,દુઃખ એકલો સહી ગયો તું,
આજ તું સ્વાર્થી થઇ ગયો,
એક વાત નો રંજ જીવન ભર રહેશે ,તારી હોવા છતાં મને,
સઘળું કેહતા ખચકાઈ ગયો તું…
આજ તું સ્વાર્થી થઇ ગયો,
વાહ.. ગજ્જબ!! સખ્ખત… ક્યા બાત હૈ…
જમાવટ કરી દીધી યાર..
વાહ ભાઇ શુ વાત કરી છે ચાર ચાંદ લગાવી દીધા સરસ બહુ સરસ