પ્રિય જીજાજી તમરા મિત્ર ના અણધાર્યા સમાચાર સાંભળી ને ખુબ દુ:ખ થયું ,પણ જીવન અને મૃત્યુ એ કોયડા જેવા છે કોઈ એને જાણી શક્યું નથી, કોણ ક્યારે જતું રહે આપણને મૂકી ને, જ્યાં જીવન હોય ત્યાં વિનાશ તો હોય જ છે ,બસ આપણે એટલું કરી શકીએ જેટલું જીવીએ બધા ને પ્રેમ આપતા રહીએ …..
જીવન મૃત્યુ એક પહેલુ સમ ,
ક્યારે ખરી પડે પાંદડા સમ ,
સર્જનહારના કાયદા સમ ,
ફૂલ સમ ખીલી જાવું ,
લાવ આજે થોડું જીવી જાવું ,
પ્રેમની ફોરમ ફેલાવતી રહીશ
મુરઝાયા પછી પણ ફૂલ સમ …..
Hi Chetnaji,
I’ve read all ur poems, and like them very much.. They’r sweet like honey..
You’v written very true about life here.. I like it very much..
I also appreciate efforts of all of you and specially Ash..
Please keep writing like this..
Anjali.
વાહ ! ચેતના ખુબજ ખરું કહ્યું
સરસ રચના છે
હેમા
ખુબ ખુબ આભાર અંજલીજી ….
મારી રચના ને મધ જેવી મીઠી કહી મારામાં ઔર પ્રેરણા પૂરી પાડવાનું કામ કર્યું છે ,
આશા રાખું છું કે મારા વિચારોને યોગ્ય શબ્દો નું ભંડોળ મળી રહે અને હજુ સુંદર રચનાઓ આપ મિત્રો સમક્ષ મૂકી શકું …
-ચેતના ભટ્ટ
Agreed, કે જીવન વૃક્ષ પરના પાંદડા જેવું છે, ક્યારે ખરી પડે.. પણ વધારે દુઃખ ત્યારે થાય જયારે કુમળી કાળી ફૂલ બનતાં પહેલાં જ ખરી પડે…
ખૂબ સરસ લખ્યું છે.. આમ જ ફોરમ ફેલાવતી રહેજે..
True aSh.. It really feels bad..
n chetna, very nicely written.. keep it up..
very nice.