વરસતા વરસાદમાં પણ હું તો સાવ કોરી ને કોરી
યાદોને એમની મેં આંખોમાં સંકોરી
કારણ કે પ્રેમ ની આ દુનિયામાં હું સાવ નવી નકોરી
હરખથી પડીતી હુંતો પ્રેમ ના આ સાગરમાં,
તોય આજ મઝધારમાં પણ હું તો સાવ કોરી ને કોરી
“હાર્દિક” તારી યાદ તો આંખો ને ભીંજવે છે પલ પલ,
બસ તારા મીલન ની આશાએ હું રાખુ છુ એને સાવ કોરી ને કોરી
ઘણા ભજન માં અને ભક્તિ ગીતો માં કવિઓ એ પ્રભુ સામે ખુદ ને નારી તરીકે વર્ણવી ને દાસી ભાવ વ્યક્ત કર્યો છે .
આ ઉમર માં આવડી ભાવના ઓ !!!!!!!!!!
ભાઈ ભાઈ !!!!!!!
ખુબ જ સરસ . well done…….