તારી એક નઝર ને જંખે છે મન,
તારા એક સ્પર્શ ને જંખે છે મન,
તું કરે ના કરે, તને રોજ યાદ કરે છે મન,
તું આવે ના આવે, તારી રાહ રોજ જુએ છે મન…
તારી એક નઝર ને જંખે છે મન,
તારા એક સ્પર્શ ને જંખે છે મન,
તું કરે ના કરે, તને રોજ યાદ કરે છે મન,
તું આવે ના આવે, તારી રાહ રોજ જુએ છે મન…