જો હું પંખી હોત તો, ઉડી ને તારી પાસ આવી જાત,
જો હું નદી હોત તો ,તુજ સમુદ્ર માં ભળી જાત,
જો હું પવન હોત તો, રોજ તને સ્પર્શી જાત,
જો હું વરસાદ હોત તો, ચોક્કસ તને ભીંજવી જાત.
ઉત્તર…
તું જાન બની ને મારી પાસે જ છે,
તું યાદ બની ને મારા માં ભળેલી જ છે,
તું આ વરસાદ થકી મને સ્પર્શી ને ભીંજવે જ જાય છે …
ભીંજવે જ જાય છે …
Hi ચેતના..
આજે આવી રિતે એક personal blogમા તારી રચનાઓ વિષે
લખવુ ગમે છે..
મારા ઘરમા જ એક ઉત્તમ કવિયત્રી વસે છે..અને મને આટલા વરસે
ખબર પડી..? આ માટે મારે આષિશનો આભાર માનવો જ રહ્યો..
ખરુને?
આમજ શબ્દો સાથેની સન્તાકુકડી ચાલુ રાખજે..અને સારી રચનાનો
અમને સૌને આસ્વાદ કરાવતી રહેજે…ખુબ ખુબ શુભેચ્છા..
ઉષ્મા.
thank you so much ushma di….