Tag Archives: ચેતના ભટ્ટ

પાંખ

મારા મનનાં વિચારો ને પાંખો હાજર, જે પતંગિયું બની ઉડે તારા બાગમાં , તારા બગીચામાં રંગીન ફૂલો અપાર, જે ભરે ખૂટતા રંગ મારી પાંખમાં …..

Posted in અછાંદસ | Tagged | 4 Comments